શોધખોળ કરો
સોનાલી બાદ વધુ એક અભિનેત્રીને થયું કેન્સર, કહ્યું - 'ત્રીજા સ્ટેજ પર છું', રહી ચુકી છે મિસ ઈન્ડિયા
1/7

દિલ્હીમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન નફીસાની મુલાકાત પોલો ખેલાડી આરએસ પિકલ્સ સોઢી સાથે થઈ હતી. પ્રેમમાં પડ્યા બાદ આ કપલે લગ્ન કર્યા અને તેમના ત્રણ સંતાનો પણ છે.
2/7

ફિલ્મોમાં પ્રથમ બ્રેક રાજ કપૂરે આપ્યો હતો. 1979માં પ્રથમ ફિલ્મ ઝનૂન આવી હતી.
Published at : 17 Nov 2018 09:01 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















