Photos: ઓપન શર્ટમાં 'રંગીલા રાજા' એક્ટ્રેસનું બૉલ્ડ ફોટોશૂટ, ઇન્ટરનેટ પર શેર કરી તસવીરો
એક્ટ્રેસ અનુપમા અગ્નિહોત્રીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તેમાં તેનો મદહોશ અવતાર દેખાઇ રહ્યો છે
Anupama Agnihotri: બૉલીવુડ એક્ટ્રેસ અનુપમા અગ્નિહોત્રી (Anupama Agnihotri) આજકાલ પોતાની બૉલ્ડ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. હાલમાં એક્ટ્રેસે બૉલ્ડ ફોટોશૂટ શેર કર્યુ છે, જેમાં તેનો જલવો ફરી એકવાર જોવા મળી રહ્યો છે. આ વખતે તેનો ઓપન શર્ટ તસવીરો વાયરલ કરી છે.
એક્ટ્રેસ અનુપમા અગ્નિહોત્રીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તેમાં તેનો મદહોશ અવતાર દેખાઇ રહ્યો છે, તેને ઘરમાં જ કરાવેલા આ ફોટૉશૂટ દરમિયાન તેને વ્હાઇટ કલરની બ્રા એન્ડ બિકીની પહેરેલી છે, તે ઓપન શર્ટ કેમેરાની સામે પૉઝ આપતી વખતે શર્ટને ખોલી દીધો છે અને બ્રાને ફ્લૉન્ટ કરી રહી છે. આ દરમિયાને તેને મોઢા પર સામાન્ય મેકઅપ કર્યો છે. લૂકને વધુ દમદાર બનાવવા માટે તેને હાથોને પણ સાઇડ પૉઝ આપી રાખ્યા છે. આ ફોટોશૂટ તેને ઘરના દરવાજાની પાસે ઉભા રહીને કરાવ્યુ છે. ખાસ વાત છે કે, અનુપમા અગ્નિહોત્રીની આ દરમિયાન હૉટ એન્ડ ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ થઇ રહી છે, ફેન્સ તેના પર ફિદા થઇ ગયા છે.
View this post on Instagram
આ પહેલા પણ ફ્લૉન્ટ કરી હતી ક્લીવેજ -
એક્ટ્રેસ અનુપમા અગ્નિહોત્રીએ થોડાક દિવસો પહેલા પોતાની ટૉન્ડ બૉડી ફિગર ફ્લૉન્ટ કરતી તસવીરો શેર કરી હતી, જેમાં તેને ફ્લોરલ મોનોકોનીમાં ઓફ શોલ્ડર બિકીની પહેરી હતી. આમાંથી તેનું તેની ક્લીવેજ અને કર્વી ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું હતુ, આ દરમિયાન એક્ટ્રેસે અલગ-અલગ અંદાજમાં હૉટ પોઝ આપ્યા હતા.
View this post on Instagram
અભિનેત્રી અનુપમા અગ્નિહોત્રી બોલિવૂડમાં ગોવિંદા સાથે 'રંગીલા રાજા'માં જોવા મળી હતી. અનુપમા અગ્નિહોત્રી બિકીની પહેરવામાં શરમાતી નથી. અભિનેત્રી આ પહેલા પણ હોટ બિકિની તસવીરો શેર કરી ચૂકી છે.
View this post on Instagram
અનુપમા અગ્નિહોત્રીનું કર્વી ફિગર અને ગ્લેમરસ સ્ટાઈલ જોઈને દરેક વ્યક્તિ તેના દિવાના થઈ જાય છે. અનુપમાનું ઈન્સ્ટાગ્રામ પર જોરદાર ફેન ફોલોઈંગ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram