શોધખોળ કરો
Sara Tendulkar Photo: ઓસ્ટ્રેલિયામાં વેકેશન એન્જોય કરી રહી છે સચિનની લાડલી સારા તેંડુલકર
Sara Tendulkar Photo: પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ તસવીરો શેર કરી છે.
![Sara Tendulkar Photo: પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/d6344c153f88ea4938c3144ea56d29811738173333003397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સારા તેંડુલકર
1/6
![આ તસવીરોમાં અભિનેત્રી વિદેશમાં પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. આ તસવીરો બાદ લોકોએ ઘણી કોમેન્ટ કરી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/47075a27575e971dbe1832ee0168ee2df92de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં અભિનેત્રી વિદેશમાં પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. આ તસવીરો બાદ લોકોએ ઘણી કોમેન્ટ કરી.
2/6
![પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારા તેંડુલકર ખુબસુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/352246cf73efcc5e863b9e2cd99de4c91a8de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારા તેંડુલકર ખુબસુંદર લાગી રહી છે.
3/6
![સારા તેંડુલકરની આ તસવીરો ઓસ્ટ્રેલિયા પ્રવાસની છે. આ તસવીરોમાં સારા દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/4e0a59b3566e27b99f38fd4f50e1ccdc7bbfd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સારા તેંડુલકરની આ તસવીરો ઓસ્ટ્રેલિયા પ્રવાસની છે. આ તસવીરોમાં સારા દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે.
4/6
![સારા તેંડુલકરની આ તસવીરોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તમને જણાવી દઈએ કે, સારા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/bce9c20068bb8d8ba2cb52ddeba1161037ab4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સારા તેંડુલકરની આ તસવીરોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તમને જણાવી દઈએ કે, સારા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
5/6
![સારા તેંડુલકરની આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સારા પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/c635500c22486af130cf360bada1245c010ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સારા તેંડુલકરની આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સારા પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે.
6/6
![સારાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/1e65462d551cf243a54a7c1335f58281690ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સારાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે.
Published at : 29 Jan 2025 11:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)