શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને કોણે મોકલી લીગલ નોટિસ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/24152832/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![અરહાને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ મામલે હાલ હું કોઈ કમેન્ટ કરવા માગતો નથી. મેં તેમને નોટિસ મોકલી આપી છે હવે તેમના જવાબની રાહ જોઉં છું. જોકે વિરાટ કોહલી ઈંગ્લેન્ડના પ્રવાસે છે અને અનુષ્કા જલ્દી જ વિરાટને જોઈન કરશે. અરહાનને અનુષ્કાએ રસ્તા વચ્ચે ખખડાવ્યો હતો, જેનો વીડિયો વિરાટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/24152915/5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અરહાને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ મામલે હાલ હું કોઈ કમેન્ટ કરવા માગતો નથી. મેં તેમને નોટિસ મોકલી આપી છે હવે તેમના જવાબની રાહ જોઉં છું. જોકે વિરાટ કોહલી ઈંગ્લેન્ડના પ્રવાસે છે અને અનુષ્કા જલ્દી જ વિરાટને જોઈન કરશે. અરહાનને અનુષ્કાએ રસ્તા વચ્ચે ખખડાવ્યો હતો, જેનો વીડિયો વિરાટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
2/5
![અરહાન બાદ તેની માતાએ પણ ‘વિરુષ્કા’ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સફાઈના નામે આ પ્રકારે સસ્તી પ્રસિદ્ધિ મેળવી તે ખૂબ નિમ્ન કક્ષાનું છે. તમે પોતાની ફેન ફોલોઈંગ વધારવા માટે મારા દીકરાને ખરાબ ચિતર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/24152855/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અરહાન બાદ તેની માતાએ પણ ‘વિરુષ્કા’ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સફાઈના નામે આ પ્રકારે સસ્તી પ્રસિદ્ધિ મેળવી તે ખૂબ નિમ્ન કક્ષાનું છે. તમે પોતાની ફેન ફોલોઈંગ વધારવા માટે મારા દીકરાને ખરાબ ચિતર્યો હતો.
3/5
![આ ભૂલ માટે હું માફી માગું છું, પરંતુ આ કચરો એ કચરાથી ઓછો હતો જે અનુષ્કાના મોઢેથી નીકળ્યો હતો. કે પછી વિરાટ કોહલીના કચરાથી ભરેલા દિમાગ કરતા ઓછો હતો, જેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/24152846/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ભૂલ માટે હું માફી માગું છું, પરંતુ આ કચરો એ કચરાથી ઓછો હતો જે અનુષ્કાના મોઢેથી નીકળ્યો હતો. કે પછી વિરાટ કોહલીના કચરાથી ભરેલા દિમાગ કરતા ઓછો હતો, જેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
4/5
![અનુષ્કાનો વીડિયો વાયરલ થયા બાદ અરહાને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી હતી. તેણે લખ્યું હતું કે, મેં ભૂલથી ડ્રાઈવ કરતી વખતે પ્લાસ્ટિકનો ટુકડો રોડ પર ફેંક્યો હતો. ત્યારે જ ત્યાંથી પસાર થતી કારમાંથી અનુષ્કા ચીસો પાડીને મને આ વિશે ધમકાવ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/24152840/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષ્કાનો વીડિયો વાયરલ થયા બાદ અરહાને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી હતી. તેણે લખ્યું હતું કે, મેં ભૂલથી ડ્રાઈવ કરતી વખતે પ્લાસ્ટિકનો ટુકડો રોડ પર ફેંક્યો હતો. ત્યારે જ ત્યાંથી પસાર થતી કારમાંથી અનુષ્કા ચીસો પાડીને મને આ વિશે ધમકાવ્યો હતો.
5/5
![મુંબઈ: ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં એક શખ્સ રોડ પર કચરો ફેંકી રહ્યો હતો તે દરમિયાન અનુષ્કાએ આ બાબતે ઠપકો આપી હતી. જોકે હવે અરહાન સિંહ નામના આ શખ્સે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લીગલ નોટિસ મોકલી આપી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/24152832/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં એક શખ્સ રોડ પર કચરો ફેંકી રહ્યો હતો તે દરમિયાન અનુષ્કાએ આ બાબતે ઠપકો આપી હતી. જોકે હવે અરહાન સિંહ નામના આ શખ્સે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લીગલ નોટિસ મોકલી આપી છે.
Published at : 24 Jun 2018 03:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ઓલિમ્પિક્સ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)