શોધખોળ કરો

લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે

Loan Frauds: તાજેતરમાં એવી ઘણી ઘટનાઓ સામે આવી છે જ્યાં લોકોને તાત્કાલિક લોન અપાવવાના નામે લાખોની છેતરપિંડી થઈ ગઈ છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે તમારે આ છેતરપિંડી કરનારાઓથી બચવું છે.

Loan Frauds: પહેલાં જ્યારે લોકોને પૈસાની જરૂર પડતી હતી, ત્યારે તેઓ જાણીતા લોકો, મિત્રો અથવા સંબંધીઓ પાસેથી પૈસા ઉધાર લેતા હતા. પરંતુ હવે લોકોને બીજાઓ પાસેથી પૈસા લેવાની જરૂર પડતી નથી. કારણ કે હવે લોકો પાસે બેંકનો વિકલ્પ હોય છે. બેંક લોકોની જરૂરિયાત મુજબ લોન આપે છે. લોન લેતી વખતે લોકોએ ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડે છે.

નહીંતર ઘણું નુકસાન થઈ શકે છે. કારણ કે આજકાલ લોનના નામે ઘણી છેતરપિંડીઓ થઈ રહી છે. તાજેતરમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. જ્યાં લોકોને તાત્કાલિક લોન અપાવવાના નામે લાખોની છેતરપિંડી થઈ ગઈ છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે તમારે આ છેતરપિંડી કરનારાઓથી બચવું છે.

કોલ પર કોઈ માહિતી ન આપો

મોટેભાગે આવી છેતરપિંડી કરનારા લોકો તમને કોલ કરીને છેતરવાનો પ્રયાસ કરે છે. આ લોકો તમારી પાસેથી કોલ પર તમારી બેંક સંબંધિત માહિતી માંગે છે. તમને ઓછા વ્યાજદરે લોન અપાવવાની ઓફર કરે છે. આ સાથે આ છેતરપિંડી કરનારા લોકો તમને એમ પણ કહે છે કે લોન માટે તમારે વધુ રાહ જોવી નહીં પડે, થોડા જ દિવસોમાં તમારા પૈસા ખાતામાં પહોંચી જશે. આ બધી વાતોના પ્રભાવમાં આવીને ઘણીવાર લોકો પોતાની અંગત માહિતી ફોન પર આપી દે છે. જેનો ઉપયોગ કરીને છેતરપિંડી કરનારા અથવા ફ્રોડ લોકો લોકોને સારી એવી ચપત લગાવી દે છે.

કોઈપણ લિંક પર ક્લિક ન કરો

ઘણીવાર છેતરપિંડી કરનારા તમારી સાથે ખૂબ જ આદરથી વાત કરે છે અને તમારો વિશ્વાસ જીતી લે છે. પછી તમારી પાસેથી તમારો વોટ્સએપ નંબર માંગે છે. અને પછી તેઓ તમને કહે છે કે અમે આના પર એક લિંક મોકલીશું જેના પર તમારે કેટલીક માહિતી દાખલ કરવાની રહેશે. ઘણીવાર લોકો તેમની વાતોમાં આવી જાય છે અને લિંક પર ક્લિક કરી દે છે. આવું કરતાં જ લોકો સાથે છેતરપિંડી થઈ જાય છે. કારણ કે લિંક પર ક્લિક કરતાં જ તમારી બધી માહિતી છેતરપિંડી કરનારા લોકો પાસે પહોંચી જાય છે અને તેઓ પછી તે માહિતીનો ખોટો ઉપયોગ કરે છે.

ક્યારેય પણ OTP શેર ન કરો

સિબિલ સ્કોર ચેક કરવા માટે OTP દ્વારા લોકોએ પોતાની પરવાનગી આપવાની હોય છે. આ વાત બધાને ખબર હોય છે અને લોન આપવા માટે બધી કંપનીઓ અને બેંક તમારો સિબિલ સ્કોર ચેક કરે છે. આવી સ્થિતિમાં છેતરપિંડી કરનારા લોકો સિબિલ સ્કોર ચેક કરવાના બહાને તમારી પાસેથી OTP માંગે છે. છેતરપિંડી કરનારા તમારી માહિતી લઈને બેંક ટ્રાન્ઝેક્શન માટે OTP મોકલે છે. પરંતુ જો તમે OTP જણાવી દો છો તો પછી તમને લાખોનું નુકસાન થઈ શકે છે.

ટોપ સ્ટોરી

Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
Air Pollution: દિવાળીની આતશબાજીથી અમદાવાદમાં ગૂંગળામણ, થલતેજમાં AQI 276 સાથે સૌથી વધુ પ્રદૂષણ
Air Pollution: દિવાળીની આતશબાજીથી અમદાવાદમાં ગૂંગળામણ, થલતેજમાં AQI 276 સાથે સૌથી વધુ પ્રદૂષણ
માર્નસ લાબુશેનને મોટો ઝટકો! ખરાબ ફોર્મના કારણે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર
માર્નસ લાબુશેનને મોટો ઝટકો! ખરાબ ફોર્મના કારણે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર
Embed widget