ભૂમિ પેડનેકરે ટૉયલેટ: એક પ્રેમ કથા, શુભ મંગલમ સાવધાન ફિલ્મોમાં કામ કર્યું છે. ભૂમિને દાદા સાહેબ ફાળકે ફાઉન્ડેશન એવોર્ડથી નવાજવામાં આવી હતી.
2/5
ભૂમિ પેડનેકરે ફિલ્મ લસ્ટ સ્ટોરીઝમાં કામ કર્યું છે. આ ફિલ્મને ચાર ડાયરેક્ટર્સે સાથે મળીને બનાવી છે.
3/5
ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહે છે. તેને ફિલ્મ 'દમ લગા કે હર્ઇશા' માં કામ કર્યું છે. જેના માટે તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ ઍક્ટ્રેસનો પુરસ્કાર મળ્યો છે.
4/5
અભિનેત્રી ભૂમિ પેડનેકરનો જન્મ 18 જુલાઈ, 1985 માં મુંબઇમાં થયો હતો. ભૂમિ પેડનેકર હંમેશાં તેના બૉલ્ડ ફોટાઓ માટે જાણીતી છે. તેમના કાતિલ લૂકને લોકો વધારે પસંદ કરે છે.
5/5
મુંબઈ: ભૂમિ પેડનેકરના બોલ્ડ ફોટોશૂટ કરાવી સોશયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી ફેન્સને ચોંકાવી દિધા છે. આ ફોટોશૂટમાં ભૂમિ એકદમ હોટ લાગી રહી છે. ભૂમિએ પોતાની પ્રથમ ફિલ્મ માટે પોતાનું વજન ઘણુ વધાર્યું હતું. ત્યારબાદ તેણે મહેનત કરી પોતાને એકદમ ફીટ બનાવી છે. આ પહેલા પણ ભૂમિએ પોતાની આકર્ષક તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી હતી.