શોધખોળ કરો

Hansika Motwani Marriage: સોહેલ સાથે લગ્નના બંધનમાં બંધાઇ હંસિકા મોટવાણી, જુઓ વેડિંગના ઇનસાઇડ વીડિયો

હંસિકા મોટવાણીને સોહેલ કથૂરિયાના લગ્નની તસવીરોની સાથે સાથે લગ્નના ઇનસાઇડ વીડિયો પણ સામે આવ્યા છે.

Hansika Motwani Marriage With Sohael Kathuriya: બાળકોની જાણીતી ટીવી સીરિયલ (Tv Show) 'શાકા લાકા બૂમ બૂમ (Shaka Laka Boom Boom)'માં 'કરુણા'ની ભૂમિકા નિભાવીને ફેમસ થઇ ગયેલી એક્ટ્રેસ (Actress) હંસિકા મોટવાણી હવે પોતાના લગ્નના કારણે ગ્લેમર વર્લ્ડમાં ચર્ચામાં છે. એક્ટ્રેસે હવે ફાઇનલી સોહેલ કથૂરિયા (Sohael Kathuriya) સાથે લગ્ન કરી લીધા છે, અને આના ઇનસાઇડ વીડિયો હવે સામે આવ્યા છે. 

હંસિકા મોટવાણીએ કર્યા લગ્ન - 
છેલ્લા કેટલાય દિવસોથી લગ્નના ચર્ચા વચ્ચે હવે એક્ટ્રેસે હંસિકા મોટવાણીએ અંતે સોહેલ કથૂરિયાના ગળામાં વરમાળા પહેરાવી દીધી છે, અને બન્ને પતિ પત્ની બની ગયા છે. બન્ને છેલ્લા કેટલાય સમથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. બન્નેના લગ્ન સિંધી રીતિ રિવાજો પ્રમાણે જયપુરની પાસે મુંડોતા ફોર્ટ એન્ડ પેલેસમાં થયા છે. એક્ટ્રેસના લગ્નનાં પરિવારજનો અને દોસ્તો હાજર રહ્યાં હતા, અને મહેમાનો માટે અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.  

હવે એક્ટ્રેસ હંસિકા મોટવાણીને સોહેલ કથૂરિયાના લગ્નની તસવીરોની સાથે સાથે લગ્નના ઇનસાઇડ વીડિયો પણ સામે આવ્યા છે. આ વીડિયો એક્ટ્રેસના ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યા છે, જેમાં એક વીડિયોમાં એક્ટ્રેસના લગ્નની આતશબાજી દેખાઇ રહી છે, તો વળી, બીજા એક વીડિયોમાં હંસિકા મોટવાણી સોહેલને હાથ પકડીને ચાલતી દેખાઇ રહી છે. એક્ટ્રેસ શાનદાર ડ્રેસમાં દેખાઇ રહી છે, તેના મોઢા પર લગ્નની ખુશી સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે.

હંસિકા મોટવાણીને આજે કોઈ ઓળખની મોહતાજ નથી. ટીવી સિરિયલથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર હંસિકા બોલિવૂડ અને ટોલીવુડમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી રહી છે.

View this post on Instagram
 
A post shared by hm✨ (@hmonlyforyou)

અભિનેત્રીએ ટીવી સીરિયલ 'શકાલાકા બૂમ બૂમ'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારે તેની ઉંમર માત્ર 9 વર્ષની હતી. તે સિરિયલ 'દેશ મેં નિકલા હોગા ચાંદ' અને રિતિક રોશન સાથેની ફિલ્મ 'કોઈ મિલ ગયા'માં પણ બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. હિમેશ રેશમિયાની ફિલ્મ 'આપ કા સુરૂર'માં હંસિકા મોટવાણીને હીરોઈન તરીકે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

View this post on Instagram
 
A post shared by 👑 👑 👑 HANSU IS MY WORLD 👑 👑 👑 (@hansika.officiaal)

આ પછી તે મનોજ બાજપેયીની ફિલ્મ 'મની હૈ તો હની હૈ'માં પણ અભિનેત્રી તરીકે જોવા મળી હતી. જોકે, તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ખાસ ઓળખ મેળવી શકી નથી. હંસિકાએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળ્યું. ત્યાં જ તેની કારકિર્દી શરૂ થઈ. હંસિકાએ એકથી વધુ હિટ ફિલ્મો આપી. હંસિકા મોટવાણી સાઉથ સિનેમાનું મોટું નામ બની ગઈ છે. આ દિવસોમાં તે ઘણા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

View this post on Instagram
 
A post shared by 👑 👑 👑 HANSU IS MY WORLD 👑 👑 👑 (@hansika.officiaal)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે દેશનું બજેટ 
Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે દેશનું બજેટ 
Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી કર રાહત! PM મોદીએ એવું શું કહ્યું કે, બધે થવા લાગી ચર્ચા?
Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી કર રાહત! PM મોદીએ એવું શું કહ્યું કે, બધે થવા લાગી ચર્ચા?
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુલડોઝર પર બબાલ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને ડામ કેમ ?Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સPM Modi: કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું કર્યું અપમાન: પ્રધાનમંત્રી મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે દેશનું બજેટ 
Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે દેશનું બજેટ 
Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી કર રાહત! PM મોદીએ એવું શું કહ્યું કે, બધે થવા લાગી ચર્ચા?
Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી કર રાહત! PM મોદીએ એવું શું કહ્યું કે, બધે થવા લાગી ચર્ચા?
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
Embed widget