ફિલ્મોમાં સીધી સાદી દેખાતી હર્ષિતા ગૌરે કરાવ્યુ હૉટ ફોટોશૂટ, મિર્ઝાપુરમાં બની હતી ગુડ્ડુ ભૈયાની બહેન, જુઓ
હર્ષિતા ગૌર અસલ જિંદગીમાં ખુબ એટ્રેક્ટિવ અને ગ્લેમરસ છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને તેના હુસ્નનો ઝલવો બિખેરતી રહે છે.
Mirzapur Dimpy Pandit : મિર્ઝાપુર (Mizapur) ઓટીટીની દુનિયામાં સૌથી લોકપ્રિય વેબ સીરીઝમાની એક છે, વળી, આની સાથે જ આના તમામ પાત્રો પણ ખુબ લોકપ્રિયા થઇ ગયા છે. તેમાંથી એક છે ગુડ્ડુ ભૈયાની (Guddu Bhaiya) બહેન ડિમ્પી પંડિત, જેનો રૉલ એક્ટ્રેસ હર્ષિતા ગૌરે પ્લે કર્યો હતો, આ પાત્ર દ્વારા હર્ષિતા ગૌર ખુબ ફેમસ થઇ ગઇ હતી.આમ તો મિર્ઝાપુરમાં હર્ષિતા ગૌર એકદમ સિમ્પલ લૂકમાં દેખાઇ હતી, પરંતુ રિયલ લાઇફમાં તો આ બિલકુલ અલગ છે.
ખરેખરમાં, હર્ષિતા ગૌર અસલ જિંદગીમાં ખુબ એટ્રેક્ટિવ અને ગ્લેમરસ છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને તેના હુસ્નનો ઝલવો બિખેરતી રહે છે. હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની એકથી એક ચઢિયાતી સેક્સી લુક વાળી તસવીરો શેર કરતી રહે છે, જેમાં તેનો બૉલ્ડ લૂક જોવા મળે છે.ઇન્સ્ટાગ્રામ પર તેને 8 લાખથી વધુ લોકો ફોલો કરે છે, જે તેના આ અંદાજ પર ફિદા છે. જુઓ તેની તસવીરો.
View this post on Instagram
ખરેખરમાં આ તસવીરોમાં એક્ટ્રેસનો એકદમ ગ્લેમર લૂક જોવા મળી રહ્યો છે, આને જોઇને કોઇ નહીં કહે કે આ મિર્ઝાપુરની ડિમ્પી જ છે. ઉલ્લેખનીય છે કે, મિર્ઝાપુર ઉપરાંત હર્ષિતા ગૌરએ ‘સદ્દા હક’ (Sadda Haq) ડ્રામા દ્વારા પણ ખુબ લોકપ્રિયતા હાંસલ કરી હતી, આમાં આ સંયુક્તાના લીડ રૉલમાં દેખાઇ હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો...........
Monkeypox Case In Delhi: દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ કેસ, વિદેશ યાત્રાને છે રેકોર્ડ
સરકારે 4,32,796 કંપનીઓના નામ લિસ્ટમાંથી હટાવ્યા, ઝડપથી તપાસો કે તમારી કંપનીનું નામ તો તેમાં નથી ને
જોખમ વગર કરોડપતિ બનવા માંગો છો, આ સરકારી યોજનાઓમાં કરો રોકાણ, જાણો