મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક કાર્યક્રમમાં કાજોલે #me too કેમ્પેઇન પર રિએક્ટર કર્યું, તેને સવાલ પુછવામાં આવ્યો કે #me too કેમ્પેઇન વિદેશોમાં ચાલે છે તો બૉલીવુડમાંથી પણ અવાજ ઉઠે છે, પણ શું આ અવાજ ઉઠે છે ત્યારે ચૂપ રહેવાય કે નહીં?
2/5
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા અને એક્ટર નાના પાટેકરનો વિવાદ ચાલી રહ્યો છે. તનુશ્રીનો આરોપ છે કે નાનાએ તેની સાથે જબરદસ્તીથી રેપ કરવાની કૌશિશ કરી હતી. આ મુદ્દે હવે એક પછી એક સેલેબ્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
3/5
4/5
આના જવાબમાં એક્ટ્રેસે જવાબ આપ્યો કે ''આ #me too કેમ્પેઇન શાનદાર કેમ્પેઇન છે. આ કેમ્પેઇનનો ઉદ્દેશ હતો કે જે વસ્તુ કે ઘટના વિશે તમને લાગે છે કે શરમાવવું જોઇએ, વાત ના કરવી જોઇએ, એવી બધી વસ્તુઓ અને ઘટનાઓ પર તમે વાત કરી શકો છો.''
5/5
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ કાજોલે આડકતરી રીતે નાના પાટેકર અને તનુશ્રી વિવાદ પર કૉમેન્ટ કરી છે. કાજોલે પહેલીવાર પોતાનુ મૌન તોડતા કહ્યું કે, મીટૂ કેમ્પેઇન એક શાનદાર કેમ્પેઇન છે.