શોધખોળ કરો
ફિલ્મના ક્યા ડાયરેક્ટરે કંગના રનૌતને કહ્યું, તે રોજે એક નવી છોકરી સાથે યૌન સંબંધ બાંધે છે
1/5

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત દ્વારા ફિલ્મ નિર્દેશક વિકાસ બહલ પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. કંગનાએ કહ્યું હતું કે, ‘ક્વીન’ ફિલ્મના નિર્દેશક વિકાસે ઘણી વખત મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. આ પહેલા વિકાસ બહલ પર ફેન્ટમ ફિલ્મના પ્રોડક્શ હાઉસની એક મહિલા કર્મચારીએ પણ છેડતીનો આરોપ લગાવ્યો હતો. જે મહિલાએ ફરીથી વિકાસ પર આરોપ લગાવ્યો છે.
2/5

કંગનાએ કહ્યું હતું કે, વિકાસ મને કહેતો હતો કે મને તારી ખુશ્બુ બહુ ગમે છે. હું તે મહીલાની વાતથી એકમત છું. મેં તેની થોડા દિવસ પહેલા જ મદદ કરી હતી. હું પહેલાના મારા ઇન્ટરવ્યૂમાં પણ આ અંગે વાત કરી ચુકી છું. મને હતું કે આ વાત આગળ જશે પરંતુ તેવું ન થયું.
Published at : 07 Oct 2018 09:25 AM (IST)
Tags :
Actress Kangana RanautView More





















