મંદિરા બેદીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક ફોટો પણ શેર કર્યો છે તેની સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘રમતોથી મને પ્રેમ છે અને મારી જીંદગીમાં ફિટનેસ સૌથી વધું જરૂરી છે.... ઘણીવાર સપોર્ટ માટે ખૂબ મહેનત કરવી પડે છે. પરંતુ મને લાગે છે કે મને તે મળી ગયું છે! ટ્રંફ ફેશન શૌ 2018માં રેપ વોક ખૂબજ શાનદાર અનુભવ હતો અને કેટલાક પુશ-અપ્સ કરવું તો વધુ કમાલ.’
4/7
મંદિરા બેદી ટીવી શો ‘શાંતિ (1994)’થી લોકપ્રિય થઈ હતી. મંદિરાએ દિલવાલે દુલ્હનિયા લે જાયેગેંમાં પણ કામ કર્યું હતું. મંદિરાએ રાજ કૌશલ સાથે 1999માં લગ્ન કર્યા હતા. મંદિરાનો એક પુત્ર પણ છે અને તે ફિલ્મો અને ટીવી બન્નેમાં એક્ટિવ છે. પરંતુ તે હવે ફિટનેસના કારણે વધારે ઓળખ ધરાવે છે.
5/7
મુંબઈ: ટીવી અને બોલીવૂડ અભિનેત્રી મંદિરા બેદીની ઉંમર ભલે 46ની છે પણ ફિટનેશ મામલે હજૂ પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેના ફિટનેસ વીડિયો વાયરલ થતા રહે છે અને મંદિરા એવી કોઈ પણ તક નથી ગુમાવતી જ્યાં તેને પોતાની ફિટનેશનું પ્રદર્શન કરવાની તક મળી હોય.
6/7
આવું પહેલીવાર નથી કે મંદિરા બેદીએ સ્ટેજ પર પુશ-અપ્શ કર્યા હોય આ અગાઉ પણ તે સાડીમાં પુશ-અપ્શ કરી ચુકી છે.
7/7
મંદિરાનો ટ્રંફ ફેશન શો 2018નો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ફેશન શો દરમિયાન રેપ ઉપરજ પુશ-અપ્સ કરવા લાગી હતી. તેને પુશ- અપ્સ કરતા જોઈને ત્યાં હાજર દર્શકોએ બૂમો પાડી અને તાળીઓ પાડવા લાગ્યા હતા.