શોધખોળ કરો
આ હોટ એક્ટ્રેસનું અસલી નામ છે નીરૂ ભેદા, પિતા હતા કોન્સ્ટેબલ, માતાએ બીજાં લગ્ન કરતાં મળી નવી અટક
1/8

રોખીનો જન્મ નીરુ ભેદા તરીકે થયો હતો પરંતુ બાદમાં તેની માતા જયા ભેદાએ આનંદ સાવંત સાથે બીજા લગ્ન કરતા રાખીની અટક પણ બાદમાં સાવંત કરી દીધી હતી.
2/8

ટોક શૉ દરમિયાન રાખીએ પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી તમામ વાતો શેર કરી હતી. રાખીએ કહ્યું બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે તેને ખુબજ સંઘર્ષ કરવું પડ્યું છે. તેમણે બોલીવુડની ફિલ્મોમાં આઈટમ ડાન્સ પણ કર્યા છે. શોમાં બોલીવૂડના શરૂઆતના દિવસો વિશે પણ જણાવ્યું અને છેલ્લે જણાવ્યું કે તેમણે કેમ સર્જરી કરાવી?
Published at : 03 Jun 2018 02:38 PM (IST)
Tags :
RakhiView More





















