શોધખોળ કરો
બોલીવૂડની આ એક્ટ્રેસનું નિવેદન કહ્યું, 100 કરોડ રૂપિયાની ઓફર થાય તો પણ બિગ બોસમાં નહી જાવ
1/3

રિચા ચડ્ઢા 14 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ લવ સોનિયામાં જોવા મળી હતી, આ ફિલ્મમાં તેણે એક વૈશ્યાની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં રિચાની સાથે ફ્રીડા પિંટો, રાજકુમાર રાવ, મનોજ વાજપેયી, અનુપમ ખેર, મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે.
2/3

રિચાએ વધુમાં જણાવ્યું કે આ શોને લઈને જે પ્રકારનની એનર્જી અને સ્ટેમિનાની જરૂર પડે છે, તે તેની પાસે નથી. એટલે તે ક્યારેક તેનો હિસ્સો નહી બનવા માંગે.
Published at : 16 Sep 2018 09:26 PM (IST)
View More





















