શોધખોળ કરો
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ કર્યું ‘ગણેશ વિસર્જન’, પરિવાર સાથે ડાન્સ કરતી નજર આવી, જુઓ તસવીરો
1/6

આ પરંપરાને જાળવી રાખતા આ વખતે પણ ધૂમ ધામથી આ તહેવાર ઉજવ્યો હતો.
2/6

શિલ્પા શેટ્ટી છેલ્લા દસ વર્ષથી સતત પોતાના ગણપતિ બાપ્પાનું સ્વાગત કરતી આવી છે.
Published at : 04 Sep 2019 05:03 PM (IST)
View More





















