શોધખોળ કરો

વેન્ટિલેટર પર છે આ જાણીતી એક્ટ્રેસ, જીવન-મરણ વચ્ચે ખાઈ રહી છે ઝોલા

વિદ્યાને એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ આ માટે તેના સંબંધીઓ સહમત થયા નહીં.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા સિંહા વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેને ગંભીર હાલતમાં મુંબઈની ક્રિટિકેયર હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે. અહેવાલ છે કે, તે વેન્ટિલેટર પર છે. આ હોસ્પિટલ મુંબઈના જૂહુમાં આવેલ છે. તેના ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે કે વિદ્યા સિન્હા ટૂંકમાં જ સ્વસ્થ્ય થઈને પરત ઘરે ફરશે. જોકે તેની તબિયને લઈને સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ મીડિયા અહેવાલ અનુસાર તેઓ હૃદય અને ફેફસા સાથે જોડાયેલી બીમારી સામે ઝઝુમી રહ્યા છે. ફેફસા સાથે જોડાયેલી સમસ્યા તેમને ઘણા વર્ષ પહેલા થઈ હતી પરંતુ આ વખતે તે વધી ગઈ છે. સ્પોર્ટબોયે પોતાના રિપોર્ટમાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કહ્યું કે વિદ્યાને એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ આ માટે તેના સંબંધીઓ સહમત થયા નહીં. વિદ્યા સિન્હાના કામની વાત કરીએ તો તેઓ રજનીગંધા, તુમ્હારે લિયે, છોટી સી બાત, મુક્તિ, ઈનકાર, સ્વયંવર, મગરુર અને સફેદ જૂઠ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

Embed widget