શોધખોળ કરો

બે વર્ષની પુત્રીના બર્થ-ડે પર અદનાન સામીએ શું આપી ગિફ્ટ? ગિફ્ટની કિંમત જાણીને ચોંકી જશો

સિંગર કમ્પોઝર અદનાન સામી આજકાલ કામમાંથી રજા લઈને જર્મની પહોંચી ગયો છે. જ્યાં તેણે પત્ની સાથે મળીને પુત્રી મેડિનાનો બીજો જન્મદિવસ ઉજવ્યો હતો. અદનાને સોશિયલ મીડિયા પર બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી.

મુંબઈ: સિંગર કમ્પોઝર અદનાન સામી આજકાલ કામમાંથી રજા લઈને જર્મની પહોંચી ગયો છે. જ્યાં તેણે પત્ની સાથે મળીને પુત્રી મેડિનાનો બીજો જન્મદિવસ ઉજવ્યો હતો. અદનાને સોશિયલ મીડિયા પર બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી. અદનાને ટ્વિટર પર લખ્યું હતું કે, મારી ડાર્લિંગ રોયા જાન અને પરી મેડિના સાથે મ્યુનિખ, જર્મનીના કાર્નિવલમાં મસ્તી. બે વર્ષની પુત્રીના બર્થ-ડે પર અદનાન સામીએ શું આપી ગિફ્ટ? ગિફ્ટની કિંમત જાણીને ચોંકી જશો બે વર્ષની પુત્રીને અદનાન સામીએ સ્ટ્રોલર ગિફ્ટ આપી છે. જેની કિંમત 4500 ડોલર એટલે કે, 3 લાખ 14 હજાર રૂપિયા કહેવામાં આવી રહી છે. આ સ્ટ્રોલર બ્રિટિશ ઓટોમોબાઈલ કંપની એસ્ટન માર્ટિને તૈયાર કર્યું છે. જેમાં અલગ જ ખાસિયત છે. બે વર્ષની પુત્રીના બર્થ-ડે પર અદનાન સામીએ શું આપી ગિફ્ટ? ગિફ્ટની કિંમત જાણીને ચોંકી જશો આ ગિફ્ટ વિશે અદનાન સામીએ INASને કહ્યું, મને કારનો ખૂબ શોખ છે અને હું જેમ્સ બોન્ડનો ફેન છું. મારી મૂવી લાઈબ્રેરીમાં જેમ્સ બોન્ડની તમામ ફિલ્મોનું કલેક્શન છે. હું મેડિનાને એક સુંદર સ્ટ્રોલર ગિફ્ટ કરવા માગતો હતો અને આ માટે એસ્ટન માર્ટિન પર્ફેક્ટ છે. બે વર્ષની પુત્રીના બર્થ-ડે પર અદનાન સામીએ શું આપી ગિફ્ટ? ગિફ્ટની કિંમત જાણીને ચોંકી જશો અદનાને કહ્યું હતું કે, એસ્ટન માર્ટિન કારમાં જે પ્રકારનું લેધર વપરાય છે તે જ પ્રકારનું લેધર આ સ્ટ્રોલરમાં પણ વાપરવામાં આવ્યું છે. આમાં ખાસ સસ્પેંશન હોવાથી તે સરળતાથી ચાલે છે. આ સ્ટ્રોલર એક વિશેષ એસ્ટન માર્ટિન બ્લેન્કેટ સાથે આવે છે જેને ઘેટાંના ઉનમાંથી બનાવાય છે.

ટોપ સ્ટોરી

હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત

ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા

Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો

બંગાળની ખાડીમાં કેમ આવે છે ભયાનક ચક્રવાતો, ઓક્ટોબર-નવેમ્બરમાં જ કેવી રીતે વધે છે ખતરો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા
ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા
Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો
Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો
બંગાળની ખાડીમાં કેમ આવે છે ભયાનક ચક્રવાતો, ઓક્ટોબર-નવેમ્બરમાં જ કેવી રીતે વધે છે ખતરો?
બંગાળની ખાડીમાં કેમ આવે છે ભયાનક ચક્રવાતો, ઓક્ટોબર-નવેમ્બરમાં જ કેવી રીતે વધે છે ખતરો?
માત્ર 3 દિવસમાં મળી જશે નવો GST નંબર, રજિસ્ટ્રેશનમાં થયા 5 મોટા ફેરફાર

Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ

અભિષેક શર્માને વનડે ટીમમાં લાવવાની ઊઠી માંગ, શું રોહિત શર્માની જગ્યા લેશે?

Mini Split AC નો ગેસ કેટલા સમય સુધી ચાલે, જાણો ક્યારે બદલવો પડે?

Embed widget