શોધખોળ કરો

ઘર વાપસી કરી રહેલા મજૂરોની મદદ માટે આગળ આવ્યો વધુ એક એકટર, ફ્રી બસ સેવાથી સેંકડો લોકોને પહોંચાડી રહ્યો છે ઘરે

મજૂરોને ફ્રીમાં બસ સેવા ઉપલબ્ધ કરાવવા માટે પ્રકાશ રાજની સોશિયલ મીડિયામાં ઘણી પ્રશંસા થઈ રહી છે.

મુંબઈઃ અભિનેતા પ્રકાશ રાજે કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે પરેશાન મજૂરો માટે પ્રશંસનીય પગલું ભર્યુ છે. જેની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. સોનુ સૂદની જેમ પ્રકાશ રાજે પણ પગપાળા ઘરે જઈ રહેલા શ્રમિકો માટે બસોનો પ્રબંધ કર્યો છે. અભિનેતા મજૂરોને બસ દ્વારા ફ્રીમાં તેમના ઘરે પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. આ કામની જાણકારી પ્રકાશ રાજે ખુદ સોશિયલ મીડિયા પર ટ્વિટ દ્વારા આપી છે. તેણે બસમાં બેઠેલા લોકોની તસવીર ફેંસ સાથે શેર કરી છે. તસવીર શેર કરીને તેણે લખ્યું, સડકો પર પ્રવાસી, મેં હજુ કામ ખતમ નથી કર્યું, દરરોજ સેંકડો લોકો સાથે ઉભો છું. તમને લોકોને પ્રાર્થના કરુ છું કે તમારા નજીકના કોઈ સુધી પહોંચવાનો રસ્તો શોધો. આવો ફરીથી જીવન જીવીએ.
મજૂરોને ફ્રીમાં બસ સેવા ઉપલબ્ધ કરાવવા માટે પ્રકાશ રાજની સોશિયલ મીડિયામાં ઘણી પ્રશંસા થઈ રહી છે. યૂઝર્સ પ્રકાશ રાજના ટ્વિટને રિટ્વિટ કરવાની સાથે કમેંટ બોક્સમાં પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મોમાં વિલનનો રોલ કરતાં પ્રકાશ રાજ અસલી જિંદગીમાં લોકો માટે સુપરહીરો સાબિત થયા છે. લોકડાઉનની શરૂઆતથી જ તે સતત લોકોની મદદ કરી રહ્યા છે. એટલું જ નહીં લોકડાઉન દરમિયાન તેમની આર્થિક સ્થિતિ બગડવા લાગી ત્યારે કહ્યું હતું કે, લોન લઈને પણ લોકોની મદદ કરવા માટે તૈયાર છું.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Embed widget