શોધખોળ કરો

વિરાટ-અનુષ્કા બાદ હવે ઝહીર-સાગરિકા પણ આપશે ગુડ ન્યૂઝ, પ્રેગ્નેન્ટ છે સાગરિકા ઘાટગે!

. ઝહીર ખાને 2017માં ચક દે ફેમ સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા.

મુંબઈઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન ટૂંકમાં જ પિતા બની શેક છે. અહેવાલ છે કે તેની પત્ની અને એક્ટ્રેસ સાગરિકા ઘાટગે પ્રેગ્નેન્ટ છે. આઈપીએલને કારણે બન્ને હાલમાં યૂએઈમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સાથે છે. જોકે હજુ સુધી ઝહીર અને સાગરિકાએ આ ખુશખબર ફેન્સ સાથે શેર નથી કરી. મુંબઈ મિરરના રિપોર્ટ્સ અનુસાર સાગરિકા પ્રેગ્નેન્ટ છે. રિપોર્ટ્સ અનુસાર ઝહીર અને સાગરિકાના મિત્રોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે બન્ને માતા પિતા બનવાના છે. હાલમાં જ મુંબઈ ઇન્ડિયન્સે ઝહીર ખાનનો જનમદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને આ દરમિયાન સાગરિકા ઘાટગે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. ઝહીર અને સાગરિકાએ હજુ સત્તાવાર રીતે ગુડન્યૂઝ ફેન્સ સાથે શેર કર્યા નથી.  ઝહીર ખાને 2017માં ચક દે ફેમ સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા.
View this post on Instagram

To my best friend, my love and the most selfless person I know . Thank you for being you. Not only me but everyone knows I would be lost without you . Happy birthday husband . May you get everything you desire and more . Love you

A post shared by Sagarika Ghatge Khan (@sagarikaghatge) on

">
વિરાટ અનુષ્કાના ઘરે જાન્યુઆરીમાં આવશે બાળક આઈપીએલની 13મી સીઝન પહેલા જ ટીમ ઇન્ડિયા અને ફ્રેન્ચાઈઝી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિટાર કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ પણ ફેન્સ સાથે ગુડન્યૂઝ શેર કર્યા હતા. અનુષ્કમા શર્માએ કહ્યું હતું કે, જાન્યુઆરીમાં તો પોતાના બાળકને જન્મ આપવાની છે. હાલમાં અનુષ્કા શર્મા પણ વિરાટની સાથે આઈપીએલને કારણે યૂએઈમાં જ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget