શોધખોળ કરો
દિવાળી પાર્ટી દરમિયાન જોવા મળ્યો ઐશ્વર્યા-અભિષેકનો રોમાન્ટિંક અંદાજ, જુઓ Pics
1/10

સમગ્ર દેશમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી થઈ. બોલીવુડ પણ આ તહેવારને ખૂબ ધામધૂમથી સેલિબ્રેટ કરે છે. બોલીવુડના મેગાસ્ટા અમિતાભ બચ્ચને આ અવસર પર દિવાળી પાર્ટીનું આયોજન કર્યું જેમાં શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે પહોંચ્યા હતા. આ પાર્ટીમાં બોલીવુડના નજીકના તમામ મોટા સ્ટાર પહોંચ્યા. આ સ્ટારના સ્વાગત માટે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પહેલેથી જ હાજર હતા.
2/10

(Photo: Solaris Images)
Published at : 31 Oct 2016 10:31 AM (IST)
View More





















