શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અક્કીએ શેર કર્યો જોલી LLB-2નો ફર્સ્ટ લૂક, જુઓ તસવીરો
નવી દિલ્લી: બોલીવુડનાન ખિલાડી અક્ષય કુમારની ફિલ્મ જોલી એલએલબી-2નું પહેલું પોસ્ટર રીલિઝ થયું છે. આ પોસ્ટરમાં અક્ષય કુમાર એક સ્કૂટર ચલાવી રહ્યો છે.
અક્ષયે ફર્સ્ટ લુક શેર કરતા ટ્વિટર પર શેર કરતા કહ્યું કે ફિલ્મ 2017માં ફેબ્રુઆરીની 10મી તારીખે રીલિઝ થશે. ઉલ્લેખનીય છે કે 2013માં આવેલી જોલી એલએલબીની આવનારી ફિલ્મ છે. જેના નિર્દેશક સુભાષ કપૂર છે. આ એક સંઘર્ષ કરી રહેલા વકીલની કહાની છે. જે એક હિટ એન્ડ રન મામલામાં પીડિતોને ન્યાય આપવા માટે લડે છે.And here is the first look of #JollyLLB2 as promised. Ready to meet this Jolly good fellow on 10th Feb. 2017 ????? pic.twitter.com/DQ4m2cToGA
— Akshay Kumar (@akshaykumar) December 2, 2016
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion