શોધખોળ કરો

આલિયા ભટ્ટનો ભાઇ કહેવાય છે ‘સીરિયલ કિસર’, જાણો અમિતાભે કેમ કરી હતી પ્રશંસા

1/7
મુંબઈઃ ઇમરાન હાશમી ફિલ્મોમાં તેના કિસ સીનના કારણે સીરિયલ કિસર કહેવાય છે. તેણે તેની આ ઇમેજ પર ઘણી વખત સ્પષ્ટતા કરી છે. ઈમરાનનો જન્મ 24 માર્ચ, 1979માં ઉત્તર પ્રદેશના કન્નૌજમાં થયો હતો. તેના પિતા અનવર હાશમી એક્ટર રહી ચૂક્યા છે. ઇમરાનની માતા માહિરા હાશમી ડાયરેક્ટર મહેશ અને મુકેશ ભટ્ટની બહેન હતી. તેથી આ બંને તેના મામા અને પૂજા, આલિયા, મોહિત સૂરી તેના ભાઈ-બહેન છે.

2/7
ઈમરાને થોડા સમય પહેલા એક પુસ્તક લખ્યું હતું. જેનું નામ છે કિસ ઓફ લાઇફ. આ પુસ્તક તેણે પુત્રના કેન્સરની લડાઇ પર આધારિત છે. જે માટે તેની અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન જેવા દિગ્ગજોએ પણ પ્રશંસા કરી હતી.

3/7
ભારતના પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીનની બાયોપિક પર કામ કર્યા બાદ ઈમરાશ હાશમીનું કહેવું છે કે, જો ક્યારેય યુવરાજ પર બાયોપિક બને તો તેમાં પણ કામ કરવાની ઈચ્છા છે.

4/7
ઈમરાને ડિસેમ્બર 2006માં પરવીન શહાની સાથે ઇસ્લામિક રીત રિવાજોથી લગ્ન કર્યા હતા. તેમનો એક દીકરો છે. જેનું નામ આર્યન છે. આર્યનને થોડા મહિનાઓ પહેલા કેન્સરનું નિદાન થયું હતું. હાલ તેની તબિયત સારી છે.

5/7
મર્ડર ફિલ્મમાં ઈમરાશ હાશમી અને મલ્લિકા શેરાવતે ભરપૂર કિસીંગ સીન આપીને તે સમયે ચર્ચા જગાવી હતી.

6/7
ઇમરાનને બોલીવુડમાં કરિયરની શરૂઆત 2003માં વિક્રમ ભટ્ટની ફિલ્મ ફુટપાથથી કરી હતી. મર્ડર ફિલ્મમાં મલ્લિકા શેરાવત સાથે કિસીંગ સીનના કારણે તે જાણીતો થયો હતો. જે બાદ 2008માં આવેલી ફિલ્મ જન્નત સુપર હિટ થઈ હતી.

7/7
ઇમરાન હાશમીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તે ફિલ્મોમાં એક્ટ્રેસને કિસ કરતી વખતે માત્ર તેના લિપ્સ પર ફોક્સ કરે છે. તે ટેકનોલોજીકલ બાબત ભૂલી જાય છે. ઇમરાનના કહેવા મુજબ પહેલા તેના કિસ સીનની ઘણી ટિકા થતી હતી પરંતુ બાદમાં સ્વીકાર થવા લાગ્યો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget