શોધખોળ કરો
અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘Gulabo Sitabo’ નું ટ્રેલર રિલિઝ, જુઓ
‘ગુલાબો સિતાબો’ 12 જૂને એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ રહી છે.

Gulabo Sitabo Trailer: અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ગુલાબો સિતાબો’નું ટ્રેલર ગુરુવારે રિલિઝ થઈ ગયું છે. કોરોના વાયરસના સંકટના કારણે આ ફિલ્મ સિનેમાઘરોની જગ્યાએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. ‘ગુલાબો સિતાબો’ 12 જૂને એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અમિતાભ એક વૃદ્ધ મુસ્લિમની ભૂમિકા ભજવી રહ્યાં છે, જે એક જૂની હવેલીના માલિક હોય છે. જ્યારે આયુષ્માન ખુરાના ફિલ્મમાં આ હવેલીમાં ભાડુઆતની ભૂમિકામાં નજર આવી રહ્યાં છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















