શોધખોળ કરો
શૂટિંગમાં અમિતાભ બચ્ચન અને ફિલ્મ ડિરેક્ટર વચ્ચે કઈ બાબતે થઈ બોલાચાલી?
1/5

મુંબઈ: ફિલ્મ બનાવવા જેવું ટીમ વર્કથી કોઈ કામ થઈ રહ્યું હોય ત્યારે ક્રિએટિવ મતભેદો થાય એ સ્વાભાવિક છે. હવે જ્યારે કોઈ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા દિગ્ગજ એક્ટર્સ હોય તો સ્વાભાવિક રીતે તેમના તરફથી આઇડિયાઝ તો આપવામાં આવે જ.
2/5

ડિરેક્ટર વિજય ક્રિષ્ના આચાર્યને આ બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે આ ઘટના બની હોવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. મિસ્ટર બચ્ચન બિલકુલ પ્રોફેશનલ છે. અમારી વચ્ચે સારો રેપો છે. એટલે આવી અટકળોથી મને આઘાત લાગ્યો છે.’
Published at : 04 Oct 2017 11:31 AM (IST)
Tags :
Thugs Of HindostanView More























