શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યના વાતાવરણમાં ગઈકાલે પલટો આવ્યો સૂસવાટા સાથે તેજ સાંધી જેવો પવન ફૂંકાયો. વરસાદ ખાબક્યો. ચોમાસા પહેલા ખાબકેલી બરબાદીથી અનેક જગ્યા પર વૃક્ષો પડ્યા. ઘરોના પતરા ઉડ્યા. હોર્ડિંગ રસ્તા પર પડ્યા. ખેતરમાં ઉભો પાક બરબાદ થયો.. ક્યાંક પાક પલળી ગયો ક્યાંક રસ્તા પર ભૂવો પડ્યો.. ચોમાસા પહેલાની બરબાદીમાં સૌ પ્રથમ વાત દાહોદની કરીએ. 

દાહોદ શહેરમાં વાવાઝોડાના કારણે ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું એક મહાકાય સાઇન બોર્ડ ધરાશાયી થયું. રસ્તાની વચ્ચોવચ આ સાઈન બોર્ડ પડતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે. એક વ્યક્તિનું ઘટના સ્થળે... જ્યા અન્ય બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત નીપજ્યું. આ સાઈન બોર્ડ પડતા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે. કારણ કે ભારે પવનને કારણે પતરાના શેડ ઘણી વખત ઉડે તે ઘટના આપણે સાંભળી.. પણ આ તો આખે આખુ સાઈન બોર્ડ પર ઘરાશાયી થયું. એ પણ વચ્ચેથી સાઈન બોર્ડના થાંભળા નથી તૂટ્યા. જે સ્ટ્રક્ચર જમીન સાથે હોય તે જ નબળું જોવા મળ્યું. આ મારે એટલા માટે કહેવું પડે છે. કારણ કે આખે આખુ સ્ટ્રક્ચર જ જમીનદોસ્ત થયું... જે પણ એજન્સીને કામગીરી સોંપવામાં આવી તેને કામગીરીમાં ઠાગાઠ્યા કર્યા. અને ત્રણ નિર્દોષ નાગરિકોનો જીવ ગયો. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Embed widget