શોધખોળ કરો

#MeToo અભિયાન પર પ્રથમવાર બોલ્યા અમિતાભ બચ્ચન, જાણો શું કહ્યુ?

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર જાતીય શોષણનો આરોપ લગાવ્યા બાદ ભારતમાં #MeToo અભિયાને જોર પકડ્યું છે. અત્યાર સુધીમાં અનેક મહિલાઓ સામે આવીને આરોપ લગાવી ચૂકી છે. જેમાં નાના પાટેકર સહિત ચાર લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ થઇ ચૂકી છે. નાના પાટેકર, વિવેક અગ્નિહોત્રી, વિકાસ બહલ, આલોક નાથ, રજત કપૂર અને વરુણ ગ્રોવર જેવા અનેક નામ સવાલોના ઘેરામાં છે. નાના અને આલોક નાથને નોટસ મોકલવામાં આવી છે. MeToo  પર પ્રથમવાર અમિતાભ બચ્ચને પોતાના જન્મદિવસ પર વિચારો વ્યક્ત કર્યા હતા. બચ્ચને મહિલાઓને સલાહ આપતા જણાવ્યું હતું કે, કોઇ પણ મહિલાએ કાર્યસ્થળ પર અપમાનજનક આચરણ સહન કરવું જોઇએ નહી. તેની ફરિયાદ કરો, કાયદાની મદદ લો. આ અગાઉ અમિતાભ બચ્ચને ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ટ્રેલર લોન્ચિંગ સમયે નાના પાટેકર અને તનુશ્રી દત્તાના વિવાદ પર કાંઇ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો. ફેસબુક પોસ્ટ મારફતે આલોકનાથ પર આરોપ લગાવનારી ટીવી રાઇટર અને પ્રોડ્યુસર વિનતા નંદાએ લોકોના સમર્થન બદલ આભાર માન્યો હતો. તેણે મીડિયા, તનુશ્રી દત્તા, CINTAA, IFTDA, પ્રોડ્યુસર્સ ગિલ્ડ, સ્ક્રીન રાઇટર્સ એસોસિયેશન,  સંધ્યા મુદુલ, દીપિકા અમીન, નવનીત અને અમીતાનો ફેસબુક પોસ્ટ લખીને આભાર માન્યો  હતો.

ટોપ સ્ટોરી

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget