શોધખોળ કરો

બોલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સન બની માતા, પુત્રની પ્રથમ તસવીર સોશિયલ મીડિયા પર કરી શેર

બૉલિવૂડની જાણીતી એક્ટ્રેસ એમી જેક્સન અને તેના પતિ જૉર્જ પાનાયિયોતોના ઘરે બેબી બોયના રૂપમાં એક નાનકડો મહેમાન આવ્યો છે. એમીએ પોતાના પુત્રની પ્રથમ ઝલક સોશિયલ મીડિયા ફેન્સ સાથે શેર કરી છે.

નવી દિલ્હી: તમિલ અને બૉલિવૂડની જાણીતી એક્ટ્રેસ એમી જેક્સન અને તેના પતિ જૉર્જ પાનાયિયોતોના ઘરે બેબી બોયના રૂપમાં એક નાનકડો મહેમાન આવ્યો છે. એમીએ પોતાના પુત્રની પ્રથમ ઝલક સોશિયલ મીડિયા ફેન્સ સાથે શેર કરી છે. તેણે એક તસ્વીર શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સન બની માતા, પુત્રની પ્રથમ તસવીર સોશિયલ મીડિયા પર કરી શેર એમી અને જૉર્જે પોતાના પુત્રનું નામ એન્ડ્રિયાઝ રાખ્યું છે. એમી જેક્શને એક નાનકડો વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેનો ક્યૂટ દીકરો જોવા મળી રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને બહુ પસંદ પણ કરી રહ્યા છે. એમીના મિત્રો અને પરિવારના લોકો અભિનંદન પાઠવી રહ્યાં છે. સાથે ફેન્સ પણ અભિનંદન આપી રહ્યાં છે.
એમી જેક્શ પ્રેગ્નેન્સી દરમિયાન પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી. પ્રેગ્નેન્સી દરમિયાન કેટલાય ફોટોશૂટ પણ કરાવ્યા હતા જે ખૂબ વાયરલ થયા હતા. ઉલ્લેખનીય છે કે એમી જેક્સન ફિલ્મ ‘સિંઘ ઈજ બ્લિંગ’ બાદ તે બૉલીવુડમાં છવાઈ ગઈ હતી અને છેલ્લે તેને ફિલ્મ 2.0માં અક્ષય કુમાર અને રજનીકાંત સાથે નજર આવી હતી. (તસવીર- ઇન્સ્ટાગ્રામ)
View this post on Instagram
 
Our Angel, welcome to the world Andreas ????

A post shared by Amy Jackson (@iamamyjackson) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?

T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન

'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

Embed widget