અનુષ્કાએ એક નિવેદનમાં કહ્યું કે, “શાકાહારી બનવાનો નિર્ણય મારા માટે અત્યાર સુધી સૌથી સારા નિર્ણયમાંનો એક છે. હવે હું વધું ઉર્જાવાન, સ્વસ્થ અનુભવી રહી છું અને ખૂબજ ખુશ છું કે મારા ખાવામાં કોઈ પણ પશુને કષ્ટ આપવો પડતો નથી. ”
2/5
જ્યારે એક્ટર કાર્તિક આર્યને કહ્યું કે માંસ ઉદ્યોગમાં પશુઓના તકલીફ વેઠવાનો અને મરવાનો એક વીડિયો જોયા બાદ તેમણે શાકાહારી બનવાનો નિર્ણય લીધો.
3/5
પીપલ ફોર ધ એથિકલ ટ્રિટમેન્ટ ઓફ એનિમલ્સ(PETA)એ આ બન્ને એક્ટર્સને હોટેસ્ટ ઇન્ડિયન વેજિટેરિયન કરીકે પસંદી કરી છે.
4/5
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને એક્ટર કાર્તિક આર્યનને ભારતના ‘હોટેસ્ટ વેજિટેરિયન’ ખિતાબ આપવામાં આવ્યો છે.
5/5
પીપલ ફોર ધ એથિકલ ટ્રિટમેન્ટ ઓફ એનિમલ્સ(PETA)એ આ બન્ને એક્ટર્સને હોટેસ્ટ ઇન્ડિયન વેજિટેરિયન કરીકે પસંદી કરી છે.