શોધખોળ કરો
પત્ની સાથે નથી રહેતો આ બોલિવુડ સ્ટાર, થઈ શકે છે Divorce!
1/4

એક અહેવાલ મુજબ, અર્જુન અને મેહરે તેમના સંબંધને બીજી તક આપવાનો પ્રયાસ કર્યો હતો. તે બંનેએ બાળકો સાથે રજાઓ માણી હતી પરંતુ તેમના વચ્ચેનું અંતર ઘટતું લાગતું ન હતું અને હવે અર્જુન ઘર છોડીને બીજે રહેવા જતો રહ્યો છે.
2/4

સુઝેન, અર્જુન અને મેહર ખૂબ સારા મિત્રો રહી ચુક્યા છે પણ હવે એવું કહેવાય છે કે સુઝેન અને અર્જુનના વચ્ચેના સંબંધમાં વધારો થયો છે, જેના લીધે અર્જુન અને મેહર વચ્ચેના સંબંધ ખાટા થયા હતા. કેટલાક અહેવાલો હૃતિક અને સુઝેનના છૂટાછેડા માટેના સમાન કારણ દર્શાવામાં આવ્યું હતું.
Published at : 19 May 2018 08:12 AM (IST)
View More





















