શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ATM ફ્રોડમાં ફસાયો આ એક્ટર, 50 હજારનો લાગ્યો ચૂનો

સ્વરાગિની ફેમ એક્ટર નમિશ તનેજા સાથે એટીએમ ફ્રોડ થયો હતો. નમિશના એટીએમ કાર્ડમાંથી કોઈએ 50 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા.

મુંબઈ: સામાન્ય જનતાની જેમ બૉલિવૂડ હસ્તીઓ સાથે એટીએમ ફ્રોડના મામલા સામે આવતા રહે છે. હાલમાં જ સ્વરાગિની ફેમ એક્ટર નમિશ તનેજા સાથે એટીએમ ફ્રોડ થયો હતો. નમિશના એટીએમ  કાર્ડમાંથી કોઈએ 50 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે તેણે પોલીસ ફરિયાદ કરી હતી. ATM ફ્રોડમાં ફસાયો આ એક્ટર, 50 હજારનો લાગ્યો ચૂનો વાસ્તવમાં નમિશ તનેજા ફિલ્મ જોવા ગયો હતો. ત્યારે તેમની પાસે એક અજાણ્યા નંબર પરથી અનેક મિસ્ડ કૉલ આવી હતી. કૉલ બેક કર્યા બાદ ખબર પડી કે કોઈ વ્યક્તિ ડેબિડ કાર્ડ બ્લૉક કરવાની જાણકારી આપી રહ્યો છે. તે દરમિયાન નમિશ પાસે પાંચ મેસેજ આવે છે. જેના પરથી તેને ખબર પડી કે કોઈકે તેના ખાતામાંથી પાંચ વખત 10-10 હજાર ઉપાડી લીધાં છે. ATM ફ્રોડમાં ફસાયો આ એક્ટર, 50 હજારનો લાગ્યો ચૂનો આ સમગ્ર ઘટનાને લઈ નમિશે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે રાહતની વાત એ છે બેન્કની લાપરવાહીના કારણે તેની સાથે આ ઘટના બની હતી, તેથી હવે બેન્ક તેની ભરપાઈ કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ  વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ  વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા

India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

Embed widget