શોધખોળ કરો
સોનાલી બેન્દ્રે બાદ આ સેલિબ્રિટીએ કેન્સરને કારણે કરાવ્યું મુંડન, જાણો વિગતે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/17093231/4-ayushmann-khurrana-wife-tahira-kashyap-shares-her-new-bald-look-cancer-fight.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![આ પહેલા તાહિરાએ પૉસ્ટ કરીને લખ્યું, ‘મારું માનવું છે કે જો કોઇ મુસીબત તમારા રસ્તામાં આવે છે તો તમારા પર છે કે તમે તેને હરાવો અને પોતાને વધારે સારા બનાવો. મારી આ પૉસ્ટ મારી આ સફરને સમર્પિત છે. અડધી લડાઈ હું જીતી ચુકી છું. અડધી એ લોકો માટે લડવા ઇચ્છુ છું જેઓ આમાંથી પસાર થઈ રહ્યા છે.’ તાહિરાએ વધુમાં લખ્યું કે, ‘મજબૂત બનો. આપણે આમાથી બહાર આવીશું. મારી આસપાસનાં લોકોનો પણ આભાર જેમણે મને સાથ આપ્યો.’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/17093227/3-ayushmann-khurrana-wife-tahira-kashyap-shares-her-new-bald-look-cancer-fight.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા તાહિરાએ પૉસ્ટ કરીને લખ્યું, ‘મારું માનવું છે કે જો કોઇ મુસીબત તમારા રસ્તામાં આવે છે તો તમારા પર છે કે તમે તેને હરાવો અને પોતાને વધારે સારા બનાવો. મારી આ પૉસ્ટ મારી આ સફરને સમર્પિત છે. અડધી લડાઈ હું જીતી ચુકી છું. અડધી એ લોકો માટે લડવા ઇચ્છુ છું જેઓ આમાંથી પસાર થઈ રહ્યા છે.’ તાહિરાએ વધુમાં લખ્યું કે, ‘મજબૂત બનો. આપણે આમાથી બહાર આવીશું. મારી આસપાસનાં લોકોનો પણ આભાર જેમણે મને સાથ આપ્યો.’
2/3
![સોનાલી બેન્દ્રે બાદ તાહિરા પણ મુંડન કરાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે પોતાની તસવીર શેર કરતા લખ્યું છે કે, ‘હેલ્લો, આ હું છું. જુના લૂકથી હું થાકી ગઈ હતી તો આ લૂક કેવો છે? આ ખુલ્લી રીતે વિચારવાની એક તક છે જે શબ્દોમાં વર્ણવી ના શકાય. મે ક્યારેય નહોતુ વિચાર્યું કે હું મુંડન કરાવીશ. હું ઘણું સારું અનુભવી રહી છું.’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/17093221/2-ayushmann-khurrana-wife-tahira-kashyap-shares-her-new-bald-look-cancer-fight.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાલી બેન્દ્રે બાદ તાહિરા પણ મુંડન કરાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે પોતાની તસવીર શેર કરતા લખ્યું છે કે, ‘હેલ્લો, આ હું છું. જુના લૂકથી હું થાકી ગઈ હતી તો આ લૂક કેવો છે? આ ખુલ્લી રીતે વિચારવાની એક તક છે જે શબ્દોમાં વર્ણવી ના શકાય. મે ક્યારેય નહોતુ વિચાર્યું કે હું મુંડન કરાવીશ. હું ઘણું સારું અનુભવી રહી છું.’
3/3
![નવી દિલ્હીઃ એક્ટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે થોડા દિવસ પહેલા પોતાની કેન્સર ટ્રીટમેન્ટ પૂરી કરી હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. તાહિરાએ આયુષ્માન ખુરાના સાથે તસવીર શેર કરતાં કહ્યું હતું કે, ‘અંતે કીમોથેરાપી પૂરી થઈ.’ હવે તાહિરાએ પોતાના બોલ્ડ લુકની એક તસવીર શેર કરી છે. તસવીરમાં કીમોથેરાપીની અસર તેના પર સ્પષ્ટ જોવા મળી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/17093213/1-ayushmann-khurrana-wife-tahira-kashyap-shares-her-new-bald-look-cancer-fight.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ એક્ટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે થોડા દિવસ પહેલા પોતાની કેન્સર ટ્રીટમેન્ટ પૂરી કરી હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. તાહિરાએ આયુષ્માન ખુરાના સાથે તસવીર શેર કરતાં કહ્યું હતું કે, ‘અંતે કીમોથેરાપી પૂરી થઈ.’ હવે તાહિરાએ પોતાના બોલ્ડ લુકની એક તસવીર શેર કરી છે. તસવીરમાં કીમોથેરાપીની અસર તેના પર સ્પષ્ટ જોવા મળી રહી છે.
Published at : 17 Jan 2019 09:33 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)