શોધખોળ કરો

'બબિતાજી' 2022ના પહેલા દિવસે શેર કરી નવા વર્ષની શાનદાર તસવીર, બ્લૂ ડ્રેસમાં જીતી લીધા ફેન્સના દિલ, જાણો......

મુનમુન દત્તા છેલ્લા કેટલાક દિવસોથી તારક મહેતામાં ટપ્પૂની ભૂમિકામાં દેખાઇ રહેલા રાજ અનાડકતની સાથે રિલેશનશીપને લઇને ચર્ચામાં છે.

Munmun Datta : તારક મહેતાની બબિતાજી ઉર્ફે મુનમુન દત્તા (Munmun Datta) એ ફેન્સની સાથે શાનદાર વીડિયો શેર કર્યો છે. આ તસવીરો 2021ની વિદાય અને 2022ને આવકારવા માટે શેર કર્યો છે. ફેન્સ આ તસવીરોને જોઇને જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે. વીડિયોએ ફેન્સનુ દિલ જીતી લીધુ છે. તસવીરોમાં મુનમુન સૂરજની કિરણોની સાથે એકદમ સોના જેવી ચમકતી દેખાઇ રહી છે. તેને બ્લૂ કલરનો આઉટફિટ પહેરેલો છે અને ચહેરાના ગ્લૉ પરથી નજર હટાવવી મુશ્કેલ થઇ જશે. મુનમુન દત્તા (Munmun Datta Photos)ની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહી છે, ફેન્સ તેના પર જબરદસ્ત કૉમેન્ટ અને પ્રેમ વરસાવી રહ્યાં છે. 

મુનમુન દત્તા (Munmun Datta Instagram) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને તે હંમેશા પોતાની તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. મુનમુન દત્તા તારક મહેતા જેવી પૉપ્યૂલર સીરિયલમમાં બબિતા જીની ભૂમિકામાં દેખાય છે. જેની સુંદરતા જોઇને જેઠાલાલ હંમેશા પોતાનુ દિલ લુટાવવા તૈયાર થઇ જાય છે.

મુનમુન દત્તા છેલ્લા કેટલાક દિવસોથી તારક મહેતામાં ટપ્પૂની ભૂમિકામાં દેખાઇ રહેલા રાજ અનાડકતની સાથે રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. જોકે, બન્નેએ આના પર પોતાની સ્પષ્ટ આપી દીધી છે કે તે માત્ર સારા દોસ્ત છે.

View this post on Instagram
 
A post shared by 𝐌𝐔𝐍𝐌𝐔𝐍 𝐃𝐔𝐓𝐓𝐀 🧚🏻‍♀️🦋 (@mmoonstar)

--

આ પણ વાંચો------- 

India Corona Cases: નવા વર્ષે જ કોરોનાએ લીધો ભરડો, 22 હજારથી વધુ કેસ અને 406 લોકોના મોતથી ફફડાટ

Vaishno Devi Stampede: પીએમ મોદીએ વૈષ્ણોદેવી ભવનમાં થયેલી નાસભાગ પર દુખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિજનોને 10 લાખ વળતરની જાહેરાત કરી

BHEL Recruitment 2022: એન્જિનિયર અને સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો ક્યાં અને કેવી રીતે કરશો અરજી

ભારતના આ રાજ્યમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 8067 નવા કેસ નોંધાયા

India vs South Africa: સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ માટે આ ગુજરાતી બોલરને વાઇસ કેપ્ટન બનાવાયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget