શોધખોળ કરો

Babli Bouncer Trailer: ‘મિલ્ક’ના નામથી જાણીતી તમન્ના બની મુક્કેબાજ, જાણો વિગતે

તમન્ના ભાટિયાએ વર્ષ 2005માં હિન્દી ફિલ્મ 'ચાંદ સા ચેહરા'થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, પણ ફિલ્મ ક્યારે આવી ને ક્યારે ઉતરી ગઇ તે લોકોને ખબર જ ના પડી.

Babli Bouncer Trailer: દક્ષિણ ભારતીય સિનેમામાં ‘મિલ્ક’ના નામથી જાણતી અભિનેત્રી તમન્ના ભાટિયા તાજેતરમાં જ બૉલીવુડમાં પોતાનો પગ જમાવવાની કોશિશ ફિલ્મ ‘બબલી બાઉન્સર’થી કરી રહી છે. નિર્દેશક મધુર ભંડારકર છે. મધુરે એક નિર્દેશક તરીકે હિન્દી સિનેમામાં કેટલીય અભિનેત્રીઓને તેની કેરિયરની શરૂઆતની સંજીવની જેવી ફિલ્મો આપી છે. પરંતુ તેની મિડાસ ટચ ઇન આજકાલ ક્યાંય ખોવાયેલી છે. આવામાં સીધી  ઓટીટી પર રિલીઝ થવા જઇ રહેલી મધુરની ફિલ્મ ‘બબલી બાઉન્સર’થી તમન્ના ભાટિયાને કેટલો ફાયદો મળે છે, એ જોવાની વાત છે. 

તમન્ના ભાટિયાએ વર્ષ 2005માં હિન્દી ફિલ્મ 'ચાંદ સા ચેહરા'થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, પણ ફિલ્મ ક્યારે આવી ને ક્યારે ઉતરી ગઇ તે લોકોને ખબર જ ના પડી. બાદમાં તેને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો અને ત્યાં તે સ્ટાર એક્ટ્રેસ બની ગઇ. હવે તેને આશા છે કે, તે હિન્દી ફિલ્મોમાં પણ સફળ અભિનેત્રી બનશે.

આ પરંતુ બધાથી ખાસ છે કે બાહુબલીની સફળતા બાદ લોકો તમન્ના ભાટિયાને વધુ જોશે, પરંતુ બૉલીવુડની દરવાજા ખુલ્યા નહીં. તે સારી એક્ટિંગ કરતી હોવાથી કોઇ મોટા મેકર્સની નજરમાં નથી આવી. આ બધાની વચ્ચે મધુર ભંડારકરે પોતાની ફિલ્મ 'બબલી બાઉન્સર' માટે એક્ટ્રેસને કાસ્ટ કરી છે, મિલ્ક નામથી જાણીતી થયેલી એક હીરોઇને મુક્કાબાજી કરતાં કેવી દેખાશે, આને અંદાજ લગાવી શકાય છે. 

'બબલી બાઉન્સર'ને સ્ટાર સ્ટૂડિયોએ બનાવી છે, ફિલ્મ થિએટર લાયક ના હોવાથી તેને બનાવનારાએ ઘરેલુ ઓટીટી ડિઝ્ની+હૉટસ્ટાર પર 23 સપ્ટેમ્બર, 2022 એ રિલીઝ કરવાનુ એલાન કરી દીધી છે. દિલ્હીની પાસે એક કસ્બાની આ કહાણી છે જ્યાં દરેક ઘરમાં એક બાઉન્સર છે.

આ પણ વાંચો............

Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો

Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?

Air India Jobs: એર ઈન્ડિયાએ શરૂ કરી ભરતી! પાયલોટ સહિત અન્ય ઘણી જગ્યાઓ માટે જગ્યા ખાલી, જાણો અરજીની છેલ્લી તારીખ

IND vs PAK Top-10 Meme: મેચ હાર્યા બાદ ટ્રોલ થયો અર્શદીપ, આ ખેલાડીઓ પર પણ બન્યા મીમ

India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ

Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો

Kangana Ranautનો મોટો ખુલાસો- 'મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે, લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસરDelhi Pollution: દિલ્હીમાં ગંભીર હવા પ્રદુષણનું એલર્ટ, પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસનો નિર્ણયBhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂરHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ખનન માફિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર

Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર

Embed widget