શોધખોળ કરો

Kangana Ranautનો મોટો ખુલાસો- 'મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે, લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન'

તાજેતરમાં જ ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ પર નિશાન તાક્યુ છે. કંગના રનૌતે મહેશ ભટ્ટના નામ પર સવાલો ઉઠાવ્યા છે. બૉલીવુડ ક્વીનનું કહેવુ છે કે, મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે,

Kangana On Mahesh Bhatt: બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut)નુ નામ એવી એક્ટ્રેસીસમાં સામેલ છે, જે કોઇપણ મુદ્દા પર બેબાક રીતે પોતાનો મત આપે છે. પછી મુદ્દો દેશનો હોય કો રાજનીતિનો હોય, કે પછી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો જ કેમ ના હોય. તે ઇન્ડસ્ટ્રીના લોકો પર પણ જબરદસ્ત નિશાન તાકે છે. 

હવે તેને તાજેતરમાં જ ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ પર નિશાન તાક્યુ છે. કંગના રનૌતે મહેશ ભટ્ટના નામ પર સવાલો ઉઠાવ્યા છે. બૉલીવુડ ક્વીનનું કહેવુ છે કે, મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે, જે તેને બધાથી છુપાવીને રાખ્યુ છે. કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર એ વાતનો ખુલાસો કર્યો છે કે મહેશ ભટ્ટે સોની રાજદાન સાથે લગ્ન કરવાના કારણે પોતાનુ ધર્મ પરિવર્તન કર્યુ હતુ. 

Kangana Ranautનો મોટો ખુલાસો- 'મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે, લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન

કંગનાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે મહેશ ભટ્ટનું નામ અસ્લમ છે. આ નામ તેમણે બીજાં લગ્ન કરતી વખતે ધર્મ પરિવર્તન કરાવ્યું ત્યારે ધારણ કર્યું હતું. આ બહુ મીઠડું નામ છે. શા માટે તેઓ દુનિયાને આ નામ જણાવી રહ્યા નથી. મહેશ ભટ્ટની એક જૂની વીડિયો ક્લિપ મુકતાં કંગનાએ તેમના પર હિંસાની આડકતરી ઉશ્કેરણી કરવાનો પણ આરોપ મુક્યો હતો. તેણે લખ્યું હતું કે મહેશ ભટ્ટે કોઈ ચોક્કસ ધર્મનું જ પ્રતિનિધિત્વ કરતા રહેવા ને બદલે પોતાનાં અસલી નામનો ઉપયોગ કરવો જોઇએ. 

મહેશ ભટ્ટના પ્રોડક્શન હેઠળની ગેંગસ્ટર ફિલ્મથી જ કંગનાએ બોલીવૂડમાં એન્ટ્રી લીધી હતી. તે પછી પણ તેણે ભટ્ટ કેમ્પની ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, એક તબક્કે મહેશ ભટ્ટ સાથે તેના સંબંધો વણસ્યા હતા. કંગનાના આક્ષેપ અનુસાર પોતે પુજા ભટ્ટની એક ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો તે પછી મહેશ ભટ્ટે તેને ફટકારી હતી. 

થોડા સમય પહેલાં મહેશ ભટ્ટની દીકરી આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ થઈ ત્યારે પણ કંગનો મહેશ ભટ્ટ પર પ્રહાર કરી તેમને મુવી માફિયા ગણાવ્યા હતા. તેણે ગંગુબાઈમાં આલિયાનું કાસ્ટિંગ જ ખોટું હોવાનું પણ જણાવ્યું હતું. 

આ પણ વાંચો............

Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો

Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?

Air India Jobs: એર ઈન્ડિયાએ શરૂ કરી ભરતી! પાયલોટ સહિત અન્ય ઘણી જગ્યાઓ માટે જગ્યા ખાલી, જાણો અરજીની છેલ્લી તારીખ

IND vs PAK Top-10 Meme: મેચ હાર્યા બાદ ટ્રોલ થયો અર્શદીપ, આ ખેલાડીઓ પર પણ બન્યા મીમ

India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ

Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો

Kangana Ranautનો મોટો ખુલાસો- 'મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે, લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાHemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
General Knowledge: જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Embed widget