થાઇ હાઇ સ્લિટ ગાઉન પહેરીને ઘરમાં એક્ટ્રેસે કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ, શેર કરી ખુદ તસવીરો
સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસના સૉન્ગનો જબરદસ્ત દબદબો છે, તેને સ્ટાર એક્ટર ખેસારીલાલ યાદવ સાથે મ્યુઝિક વીડિયો તેરે મેરે દરમિયાં કરીને ધૂમ મચાવી દીધી હતી.
મુંબઇઃ આજકાલ સોશ્યલ મીડિયા પર હીરો-હીરોઇનો પોતાના ફેન્સની સાથે સૌથી વધુ કનેક્ટ રહે છે, અને પોતાની પ્રૉફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફને પણ ફોટોઝ અને વીડિયોમાં શેર કરે છે. ભોજપુરી અને પંજાબી અભિનેત્રી નેહા મલિક હવે પોતાની પર્સનલ લાઇફની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ઘરે ગાઉન પહેરેની ફોટો ખેંચાવી રહી છે.
ખાસ વાત છે કે સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસના સૉન્ગનો જબરદસ્ત દબદબો છે, તેને સ્ટાર એક્ટર ખેસારીલાલ યાદવ સાથે મ્યુઝિક વીડિયો તેરે મેરે દરમિયાં કરીને ધૂમ મચાવી દીધી હતી.
અભિનેત્રી નેહા મલિક તાજેતરમાં પોતાના ઓફિશિયલ ઇન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. આ તસવીરોમાં નેહા એક સેક્સી ગાઉનમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. તમે જ જોઈ શકો છે કે આ લાઇટ પિંક કલરના ગાઉનમાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. નેહા મલિકના આ ફોટોઝને ફેન્સ ખૂબ જ લાઇક્સ અને કમેન્ટ આપી રહ્યા છે. લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને હાર્ટ, સ્માઇલી ઇમોજી શેર કરી રહ્યા છે.
View this post on Instagram
એક્ટ્રેસે પોતાના ઘરમાથી પિન્ક ગાઉનના એક પછી એક કરીને કેટલાય ફોટોઝ શેર કર્યા છે, જેમાં એક્ટ્રેસ જુદાજુદા પૉઝ આપીને ગાઉન ફોટોશૂટ કરાવી રહી છે. આ ફોટોશૂટમાં એક્ટ્રેસ એકદમ બૉલ્ડ અને સેક્સી લાગી રહી છે. કેટલાક ફેન્સ આને સુંદર ગણાવી રહ્યાં છે તો કેટલાક આને ટ્રૉલ કરી રહ્યાં છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો......
CNG Rate Increased: હવે અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, કિલોએ કેટલા રૂપિયા વધાર્યા?
ભૂલી ગયા છો EPFનો UAN પાસવર્ડ તો ના થાવ પરેશાન, થોડી મિનિટોમાં આ રીતે જનરેટ કરો નવો પાસવર્ડ
Explained: કોરોનાનું XE પ્રકાર શું છે, તે કેટલું જોખમી છે અને તેના લક્ષણો શું છે
Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ નોંધાયા, 43 સંક્રમિતોના મોત
કમિન્સની મુંબઈ ઈન્ડિયન્સનાં છોતરાં ફાડતી બેટિંગથી ખુશ શાહરૂખ ખાને શું લખ્યું ? કેવાં બન્યાં મીમ્સ ?