શોધખોળ કરો
Advertisement
અજય દેવગનની ફિલ્મ 'ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા'નો FIRST LOOK રિલીઝ
ફિલ્મના ડાયરેક્ટ અભિષેક દુધાઈયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અજય દેવગન પોતાની શાનદાર એક્ટિંગના કારણે જાણીતા છે. અજય દેવગન તેની આગામી ફિલ્મ 'ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા'ના કારણે ચર્ચામાં છે. અજય દેવગનની આ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ફિલ્મના ડાયરેક્ટ અભિષેક દુધાઈયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે.
બોલીવૂડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ 'ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા' 1971ના ભાર- પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. અજય દેવગણ આ ફિલ્મમાં ઇન્ડીયન એરફોર્સના વિંગ કમાન્ડર વિજય કાર્ણિકની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 'ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા'ના ડાયરેક્ટર અભિષેક દુધાઇયાએ સોશિયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મમાંથી અજયના આ FIRST LOOK ને શેર કર્યો છે. જેમાં કેપ્શનમાં તેમણે લખ્યું, 'મારી ફિલ્મ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા'થી સ્ક્વોડ્રન લીડર વિજય કાર્ણિકના રૂપમાં અજય દેવગનનો ફર્સ્ટ લુક શેર કરવો મારી ખુશનસીબી છે.It’s a privilege to present @ajaydevgn sir’s first look as Sq. Ld. Vijay Karnik from my upcoming directorial film #BhujThePrideOfIndia . #14Aug2020. pic.twitter.com/5pZiORdXjs
— Abhishekdudhaiya (@AbhishekDudhai6) January 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement