શોધખોળ કરો
બિગ બોસમાં સલમાન ખાનનો થયો સ્વયંવર, આ એક્ટ્રેસે પહેરાવી માળા
1/3

આ શોમાં સલમાન ખાન માટે ખાસ સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ટેજ પર સુરભી જ્યોતિ અને અનિતા તેના હાથમાં વરમાળા લઈને સલમાન ખાનને વર બનાવવા માટે દોડી આવી હતી. જ્યારે સલમાને આ બન્ને નાગિનોની ઊંમર પૂછી તો એકે 1000 વર્ષ તો એક તેની ઉંમર 780 વર્ષ જણાવી હતી.
2/3

બિગ બોસ 12ના ઘરમાં સલમાન ખાન ત્યાં હજાર કન્ટેસન્ટની સાથે મસ્તી કરવાની કોઈ તક છોડતો નથી. પરંતુ આવ વખતે ટીવી પર શોમાં જ્યારે તે પહોંચ્યો તો સલમાન ખાનની જ મસ્તી થવા લાગી હતી. ત્યાં સુધી કે સલમાન ખાનને જ્યારે એ વાતની ખબર પડી કે તેની સાથે મજાક થઈ રહી છે તેણે હાથ જોડી દીધા હતા.
Published at : 26 Nov 2018 07:17 AM (IST)
View More





















