શોધખોળ કરો
Advertisement
બિપાશા-કરણના લગ્નને થયા ચાર વર્ષ, લોકડાઉનમાં આ રીતે મનાવી એનિવર્સરી
બંનેએ એનિવર્સરીના સેલિબ્રેશન માટે વર્ચુઅલ મીડિયમનો સહારો લીધો હતો. બિપાશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેની જાણકારી આપી હતી.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે લોકડાઉન 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે આમ આદમીથી લઈ સેલિબ્રિટીઝ ઘરમાં કેદ થઈ ગયા છે. લોકડાઉન દરમિયાન બોલિવૂડ જોડી બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરે તેમની ચોથી એનિવર્સરી અનોખા અંદાજમાં ઉજવી.
બંનેએ એનિવર્સરીના સેલિબ્રેશન માટે વર્ચુઅલ મીડિયમનો સહારો લીધો હતો. બિપાશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેની જાણકારી આપી હતી. બંનેએ વીડિયો કોલ પર પરિવાર અને મિત્રો સાથે વાત કરતા હોય તેવી તસવીરો અને વીડિયો સ્ટ્રીમ શેર કરી હતી.
આ કપલે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં બંને ડાંસ કરતા નજરે પડે છે. અભિનેત્રીએ તેના કેપ્શનમાં લખ્યું છે, "વર્ચુઅલ જશ્ન. પોતાની રીતે પ્રથમ. ક્યારેક પોતાના જોશને ઉંચો ઉઠાવવો મહત્વપૂર્ણ હોય છે. સૌથી સારું સમાધાન- પરિવાર અને દોસ્ત."
બિપાશાએ એનિવર્સરી પર પતિ કરણ માટે તેની પસંદગીની કેક પણ બનાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement