બિપાશાએ પોતાની બર્થડે પાર્ટીના કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરતાં કેપ્શન આપ્યુ કે, 'આ મેજીકલ છે, આજે જેને પણ મને સ્પેશ્યલ ફિલ કરાવ્યુ છે તેને થેન્ક્યૂ...' બિપાશાએ હબી કરણની સાથે એક ઇન્ટીમેટ પિક્ચર પણ શેર કર્યુ હતું.
5/7
ચોંકાવનારી વાત એ છે કે ઇજાગ્રસ્ત હોવા છતા કરણે બિપાશા માટે સરપ્રાઇઝ પાર્ટી પ્લાન કરી અને તેની સાથે ડાન્સ પણ કર્યો હતો.
6/7
બિપાશાના પતિ કરણસિંહ ગ્રોવરે તેનો બર્થડે કોઇ પરીકથા જેવો પ્લાન કર્યો હતો, બિપાશા માટે આ બર્થડે યાદગાર રહ્યો.
7/7
નવી દિલ્હીઃ જન્મદિવસ એક ખાસ દિવસ હોય છે, જેને સ્પેશ્યલ બનાવવા માટે ખાસ લોકો સાથે સેલિબ્રેટ કરવામાં આવે છે. બૉલીવુડ એક્ટ્રેસ બિપાશા બાસુએ પોતાનો આ ખાસ દિવસ પોતાના પતિ, પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે મનાવ્યો, હૉટ એક્ટ્રેસ 40 વર્ષની થઇ ચૂકી છે. અહીં બર્થડે પાર્ટીની કેટલીક તસવીરો વાયરલ થઇ છે.