મિત્રો ફિલ્મ નિતિન કકરના નિર્દેશનમાં બની છે. આ ફિલ્મ 14 સપ્ટેમ્બરના રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પ્રતીક ગાંધી, શિવમ પારિખ અને નીરજ સૂદ પણ જોવા મળશે.
2/4
જૈકી ભગનાની ફિલ્મ મિત્રોમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને ઉત્સાહિત જેકી ભગનાનીએ કહ્યું એક અભિનેતા તરીકે પોતાની વિશ્વસનીયતા બનાવવા માટે આ ફિલ્મ તેના માટે મહત્વપૂર્ણ છે.
3/4
આ ફિલ્મ વિશે વધુ જાણકારી સામે નથી આવી. આ તસવીરો ત્યારે ક્લિક કરવામાં આવી જ્યારે જેકી ભગનાની મુંબઈના બાંદ્રામાં શૂટિંગ કરી રહ્યો હતો.
4/4
મુંબઈ: બોલીવૂડ એક્ટર મુંબઈના રસ્તાઓ પર કચરા પેટી ઉઠવતો જોવા મળતા ત્યાં હાજર લોકો તેને જોઈ હેરાન રહી ગયા હતા. એક્ટર જેકી ભગનાની રસ્તા પરથી કચરા પેટી ઉઠવાતો હોય તેવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પરંતુ બોલીવૂડ એક્ટર જેકી પોતાની આગામી શોર્ટ ફિલ્મના શૂટિંગ દરમિયાન આ કામ કરી રહ્યો હતો.