શોધખોળ કરો

લોકડાઉનમાં ફળ વેચીને દિવસો કાપી રહ્યો છે આ એકટર, બે મહિનાથી નથી મળ્યું કોઈ કામ

મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ડ્રિમગર્લ અને સુશાંત સિંહ રાજપૂત સાથે સોનચિડિયામાં કામ કરી ચુકેલો એકટર ફળ વેચવા મજબૂર બન્યો છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈ હાલ દેશભરમાં લોકડાઉન 4 ચાલી રહ્યું છે. લોકડાઉનના કાણે માત્ર આદ આદમી જ નહીં પરંતુ બોલીવુડ સેલેબ્સ પણ પરેશાન થઈ ગયા છે. ફિલ્મો અને સીરિયલ્સના શૂટિંગ બંધ હોવાના કારણે નાનુ-મોટુ કામ કરીને પોતાની રોજી રોટી ચલાવતા એકટરો પર મોટું સંકટ આવી ગયું છે. મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ડ્રિમગર્લ અને સુશાંત સિંહ રાજપૂત સાથે સોનચિડિયામાં કામ કરી ચુકેલો એકટર ફળ વેચવા મજબૂર બન્યો છે. બે મહિનાથી બેકાર થઈ ચુકેલો એકટર દિવાકર સોલંકી દિલ્હીમાં રેકડી લગાવીને ફળ વેચી રહ્યો છે. પરિવારનું ભરણ પોષણ કરવા દિવાકર હાલ આ કામ કરી રહ્યો છે. દિવાકર સોલંકીએ જણાવ્યું કે, લોકડાઉનના કારણે ફિલ્મોનું શૂટિંગ ઠપ થઈ ગયું છે.  બે મહિનાથી કોઈ કામ નથી મળી રહ્યું. જેના કારણે મારા પરિવારજનોના ભરણ પોષણ માટે આ કામ કરવું પડી રહ્યું છે. દિવાકર સોલંકી આગ્રા પાસેના એક નાનકડા ગામનો રહેવાસી છે. તે 1995માં દિલ્હીમાં શિફ્ટ થયો હતો. જે બાદ તે અહીંયા ફળ વેચવાનું કામ કરવા લાગ્યો હતો. થોડા દિવસો સુધી સંઘર્ષ કર્યા બાદ થિયેટર અને ફિલ્મોમાં નાના રોલ મળવા લાગ્યા હતા. કોરોના વાયરસના સંક્રમણના કારણે ફિલ્મોનું શૂટિંગ બંધ થઈ જતાં ખર્ચ કાઢવો મુશ્કેલ થઈ ગયો હોવાથી તેણે ફરીથી જૂનું કામ શરૂ કર્યુ છે. એક્ટરના કહેવા મુજબ આ સમસ્યા માત્ર મારી નથી, તમામની છે. આ સમય પણ ગમે તેમ રીતે પસાર થઈ જશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ

HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'

જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યોGirl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?

છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

Embed widget