શોધખોળ કરો
Advertisement
વિવેક ઓબેરોયે સોનમ કપૂર પર શું કર્યો પલટવાર, જાણો વિગત
વિવેક ઓબેરોયએ તેના ટ્વિટને લઇ માફી માંગવાનો ઇન્કાર કર્યો અને કહ્યું, મેં કંઇ ખોટું કર્યુ હોય તો માફી માંગવામાં કોઇ વાંધો નહોતો
મુંબઈઃ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પર મીમ બનાવીને બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય ફસાઇ ગયો છે. વિવેક ઓબેરોયે સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચની તસવીરવાળું મીમ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. જેને લઈ રાષ્ટ્રીય મહિલા આયોગે તેને નોટિસ ફટકારી હતી.
જે બાદ વિવેક ઓબેરોયએ તેના ટ્વિટને લઇ માફી માંગવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું કે, મેં કંઇ ખોટું કર્યુ હોય તો માફી માંગવામાં કોઇ વાંધો નહોતો. કોઇએ મીમ ટ્વિટ કર્યું અને હું તેના પર હસ્યો, રિટ્વિટ કર્યું. સોનમ કપૂરના ટ્વિટ પર પલટવાર કરતાં તેણે કહ્યું, તમે સોશિયલ મીડિયામાં થોડું ઓછું રિએક્ટ કરો. હું છેલ્લા દસ વર્ષથી મહિલા સશક્તિકરણ માટે કામ કરું છું, મેં ક્યારેય કોઇની લાગણીને ઠેસ પહોંચાડી નથી.V Oberoi: Those in the meme don't have a problem, but everyone else has. Kaam karne jaate hain nahi non-issues ke upar netagiri shuru kar dete hain. Didi put someone behind bars for a meme, people are I be put behind bars too. They couldn't stop my film, now they are trying this. https://t.co/SxQehFDWFe
— ANI (@ANI) May 20, 2019
બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે વિવેક ઓબેરોયના ટ્વિટને બકવાસ ગણાવ્યું હતું.Vivek Oberoi speaks on Sonam Kapoor's reaction to his tweet (on exit polls), "...Aap apni filmon mein thoda kam overact karein aur social media pe thoda kam overreact karein. I've been working in women empowerment for 10 yrs now. I don't think this is hurting anyone's sentiments" pic.twitter.com/pOWAwO29N6
— ANI (@ANI) May 20, 2019
ઐશ્વર્યા રાય પર વિવાદિત ટ્વિટ કરીને ફસાયો વિવેક ઓબેરોય, મહિલા આયોગે ફટકારી નોટિસDisgusting and classless. https://t.co/GUB7K6dAY8
— Sonam K Ahuja (@sonamakapoor) May 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement