બોલીવુડ એક્ટર અલી ફઝલ અને એક્ટ્રેસ રીચા ચઢ્ઢાએ ગોડ ઓફ પોપ માઈકલ જેક્સનની દિકરી પેરિસ જેક્સનની મુલાકાત લીધી હતી. આ ત્રણેય સ્ટાર્સ અમેરિકાના લાસવેગસમાં મળ્યા હતા.
2/7
3/7
4/7
અલીની ફિલ્મ ‘વિક્ટોરિયા એંડ અબ્દુલ’ 22 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે. અલીની આવનારી બોલીવુડ ફિલ્મ ‘ફુકરે રિટર્ન્સ’ અને ‘તડકા’ છે.
5/7
અલી 3 ઈડિયટ્સ, ફુકરે, હેપ્પી ભાગ જાયેગી જેવી બોલીવુડ ફિલ્મો પણ કરી છે. હોલીવુડમાં તેણે ‘ફ્યુરિયસ-7’થી શરૂઆત કરી છે.
6/7
અલી ફઝલ હાલ ફિલ્મ ‘વિક્ટોરિયા એંડ અબ્દુલ’માં અભિનેતા જૂડી ડેંચ સાથે કામ કરી રહ્યો છે.
7/7
રિચા અને અલી એક પ્રોજેક્ટ અંગે વાતચીત કરવા પેરિસને મળ્યા હતા. રિચા લોસ એંજલસમાં પોતાની પહેલી અમેરિકન ફિલ્મના સ્ક્રિનિંગ માટે ગઈ હતી. આ દરમિયાન પેરિસ સાથે મુલાકાત કરી હતી.