શોધખોળ કરો
લગ્નના 6 મહિનામાં જ માતા બની બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, ચુપચાપ કર્યા હતા મેરેજ
1/8

નેહાએ ચાલુ વર્ષે મે મહિનામાં અચાનક લગ્ન કરીને તમામને ચોંકાવી દીધા હતા. લગ્નના ત્રણ મહિના બાદ ઓગસ્ટમાં નેહાએ પ્રેગ્નેન્સની જાહેરાત કરી દીધી હતી.
2/8

નેહા ધૂપિયા હાલ ખારની એક હોસ્પિટલમાં એડમિટ છે. નેહા અને બાળકી બંને સ્વસ્થ છે
Published at : 18 Nov 2018 03:04 PM (IST)
View More





















