શોધખોળ કરો
શૂટિંગ વખતે આ હોટ એક્ટ્રેસ સાથે બની હતી આવી ઘટના, કહ્યું- સમાજ પરથી ઉઠી ગયો ભરોસો
1/5

આ ઘટના બાદ તેમણે ત્યાં હંગામો મચાવ્યો હતો અને કેટલાક પત્રકારોને બોલાવ્યા. પરંતુ નાના પાટેકરને આનાથી કોઈ ફેર ન પડ્યો અને સેટ છોડીને ચાલ્યા ગયા. તે નાના સામે એફઆઈઆર પણ નોંધાવી હતી.
2/5

તનુશ્રીએ કહ્યું કે તે સમયે ગીતના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે મને અયોગ્ય રીતે સ્પર્શવાની કોશિશ કરી હતી. અચાનક તેણે મને ગળે લગાવી લીધી અને ડાન્સ સ્ટેપ શીખવવા લાગ્યો. જે બાદ હું ગભરાઈ ગઈ અને ભાગીને વેનિટી વાનમાં ચાલી ગઈ. તનુશ્રીની માતા પણ આ સમયે હાજર હતી.
Published at : 25 Sep 2018 04:13 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















