શોધખોળ કરો
#MeToo: તેણે મારા પેન્ટમાં હાથ નાખવાનો પ્રયત્ન કર્યો અને મેં.....
1/4

બોલિવૂડમાં જાતીય શોષણના આરોપોને લઈને સાકિબે કહ્યું કે, આવી ઘટનાઓ અંગે સાંભલીને દિલ તૂટી જાય છે અને જાતીય શોષણ કરનાર લોકો ખૂબ જ ભયાનક હોય છે.
2/4

સાકિબે જણાવ્યું છે, તે વ્યક્તિના ઇન્ડસ્ટ્રીઝમાં અનેક ગે ફ્રેન્ડ્સ છે અને તેઓ ઘણા સારા લોકો છે. જ્યારે મારી સાથે આ બધુ થયું ત્યારે મેં તે વ્યક્તિને અટકાવ્યો અને કહ્યું કે તે પોતાના કામથી કામ રાખે અને હું ત્યાંથી નીકળી ગયો. આ ઘટનાથી હું ડરી ગયો હતો.
Published at : 17 Oct 2018 07:45 AM (IST)
View More





















