શોધખોળ કરો

Assam Floods: આસામ પૂર પીડિતો માટે આમિર ખાને દાન કરી આટલી મોટી રકમ, મુખ્યમંત્રીએ ટ્વિટ કરી કર્યો ખુલાસો

આસામ (Assam)રાજ્ય આ દિવસોમાં પૂર(Flood)ને કારણે ભારે નુકસાનનો સામનો કરી રહ્યું છે. આ વિનાશને કારણે લાખો લોકો બેઘર બન્યા છે.

Assam Floods: આસામ (Assam)રાજ્ય આ દિવસોમાં પૂર(Flood)ને કારણે ભારે નુકસાનનો સામનો કરી રહ્યું છે. આ વિનાશને કારણે લાખો લોકો બેઘર બન્યા છે. જ્યારે કેટલાક લોકો આસામની તબાહી પર શોક વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે કેટલાક પસંદગીના લોકો પીડિતોની મદદ માટે આગળ આવી રહ્યા છે. બોલિવૂડ એક્ટર આમિર ખાને(Aamir Khan) પણ પોતાની ઉદારતા બતાવી છે અને આસામ પીડિતોની મદદ માટે મોટી રકમ દાન કરી છે. સીએમ હિમંત બિસ્વાએ આ જાણકારી આપી છે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા(Himanta Biswa Sarma)એ ટ્વીટ કરીને આમિર ખાનની મદદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે  અને તેમનો આભાર માન્યો છે. ટ્વિટમાં હેમંત સરમાએ લખ્યું, "પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેતા આમિર ખાને મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપીને આપણા રાજ્યના પૂરગ્રસ્ત લોકો માટે મદદનો હાથ લંબાવ્યો. તેમની ચિંતા અને ઉદારતા માટે હું હૃદયપૂર્વકનો આભાર માનું છું."

આસામમાં પૂર(Assam Floods)ના કારણે લગભગ 21 લાખ લોકો પ્રભાવિત થયા છે. આ વિનાશક દુર્ઘટનામાં 126 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં રાજ્યના 25 જિલ્લામાં પૂરનો પ્રકોપ ચાલી રહ્યો છે. જેના કારણે 79 રસ્તાઓ અને પાંચ પુલોને ભારે નુકસાન થયું છે. આસામના સીએમ સતત પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને તેમની સમીક્ષા કરી રહ્યા છે અને અધિકારીઓને માર્ગદર્શિકા આપી રહ્યા છે. આ પૂરના કારણે માત્ર માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ જીવ ગુમાવી રહ્યા છે. પાક નાશ પામી રહ્યો છે.

આ પણ વાંચોઃ

Gujarat Weather: ગુજરાતનો બન્યો દરિયો ગાંડોતૂર, આ બંદર પર લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ

Covid-19: દેશમાં કોરોના સંક્રમણમાં વધારો થતા કેંદ્ર સરકારે રાજ્યોને લખ્યો પત્ર, જાણો શું આપ્યા આદેશ

Mukesh Ambani Resigns: મુકેશ અંબાણીએ રિલાયન્સ Jioના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું, જાણો કોણ બન્યું નવા ચેરમેન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું

Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ

Health Tips:  આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો

Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત

Embed widget