આમિર ખાનની ફિલ્મ Laal Singh Chaddha ઘરે બેસની જોઇ શકાશે, આ તારીખે થશે ઓટીટી પર સ્ટ્રીમ, જાણો
સુપરસ્ટાર આમિર ખાન અને કરિના કપૂર ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા'ના પ્રમૉશનમાં વ્યસ્ત છે. ત્યારે ફેન્સને ગુડ ન્યૂઝ સામે આવી છે, હવે ફેન્સ આ ફિલ્મને પોતાના ઘરે બેસીને જ જોઇ શકશે.
Laal Singh Chaddha: આમિર ખાન અને કરિના કપૂરની ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા'ના રિલીઝને ગણતરીના દિવસો બાકી છે, ફિલ્મની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ફેન્સની એક્સાઇટમેન્ટ વધી રહી છે. આ ફિલ્મ રક્ષાબંધનના દિવસે એટલે કે 11 ઓગસ્ટ, 2022ના રોજ સિનેમાઘરોમાં એન્ટ્રી કરવાની છે, વળી, હવે ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર પણ સ્ટ્રીમ કરવાની વાત સામે આવી છે.
હાલમાં સુપરસ્ટાર આમિર ખાન અને કરિના કપૂર ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા'ના પ્રમૉશનમાં વ્યસ્ત છે. ત્યારે ફેન્સને ગુડ ન્યૂઝ સામે આવી છે, હવે ફેન્સ આ ફિલ્મને પોતાના ઘરે બેસીને જ જોઇ શકશે. 'લાલ સિંહ ચડ્ઢા'ની ઓટીટી રિલીઝ ડેટનો ખુલાસો થઇ ગયો છે. મીડિયા રિપોર્ટ્ અનુસાર, આમિર ખાન 'લાલ સિંહ ચડ્ઢા'ને ડિજીટલ પ્લેટફોર્મ પર થિએટ્રિકલ રિલીઝના 6 મહિના બાદ એટલે 11 જાન્યુઆરી (Laal Singh Chaddha Ott Release)એ સ્ટ્રીમ થશે. ફેન્સ આ ફિલ્મનો ઘરે બેસીને પણ આનંદ લઇ શકશે.
ઉલ્લેખનીય છે કે, આમિર ખાનની 'લાલ સિંહ ચડ્ઢા' ઓસ્કાર વિનિંગ હૉલીવુડ ફિલ્મ ધ ફૉરેસ્ટ ગમ્પની ઓફિશિયલ હિન્દી રિમેક છે. ટૉમ ક્રૂઝ સ્ટારર આ ફિલ્મને હૉલીવુડમાં વર્ષ 1994માં રિલીઝ કરવામાં આવી હતી,
View this post on Instagram
આ પણ વાંચો..........
Police Raid: દેશી દારુના અડ્ડા સામે રાજ્યભરમાં પોલીસની કાર્યવાહી, 100થી વધુ બુટલેગરો સામે ફરિયાદ
FD Rates Hike: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર, FDના વ્યાજદરોમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ
Defence: ભારતીય નૌસેનાને મળ્યુ પહેલુ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત', જાણો તાકાત અને ખાસિયત
BGMI Ban: ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ, PUBGની જેમ રાતોરાત ગાયબ થઇ ગઇ Battlegrounds મોબાઇલ ગેમ, જાણો
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા