શોધખોળ કરો

રાની મુખર્જી સાથે મેહંદી ફિલ્મમાં કામ કરનારા અભિનેતા ફરાઝ ખાનનુ નિધન, બ્રેન ઇન્ફેક્શનથી હતી પીડિત

થોડાક અઠવાડિયા પહેલા ફરાઝ ખાનના ભાઇ ફહમાન ખાને તેની ખરાબ તબિયતની જાણકારી આપતા આર્થિક મદદ માંગી હતી. ફહમાન ખાનની અપીલ બાદ અભિનેતા સલમાન ખાન મદદ માટે આગળ આવ્યો અને તેને ઇલાજનો ખર્ચ ઉઠાવવામાં મદદ કરી હતી

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક અઠવાડિયાથી જીવન મરણ વચ્ચે જંગ લડી રહેલો બૉલીવુડ એક્ટર ફરાઝ ખાન અંતે હારી ગયો છે. બેગ્લુંરુની હૉસ્પીટલમાં તેને અંતિમ શ્વાસ લીધા, બ્રેન ઇન્ફેક્શન થયા બાદ તેને આઇસીયુમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. ફરાઝ ખાને કેટલીય ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ તેને ઓળખ અભિનેત્રી રાની મુખર્જીની સાથેની ફિલ્મ મેહંદીથી મળી હતી. ફરાઝ ખાનના નિધનના જાણકારી અભિનેત્રી-નિર્માતા પૂજા ભટ્ટે આપી, પૂજા ભટ્ટે જ તેના બ્રેન ઇન્ફેક્શનની જાણકારી શેર કરી હતી, ફરાઝ ખાનના નિધનની ખબર શેર કરતા પૂજા ભટ્ટે લખ્યું- બહુ જ ભારે મનથી આ ખબર શેર કરી રહી છું કે ફરાઝ ખાન આપણને છોડીને ચાલ્યો ગયો છે, કદાચ એક સારી જગ્યા. તેને જ્યારે જરૂર હતી તમારા બધાની મદદ અને શુભેચ્છાઓ માટે આભાર. પોતાની દુવાઓમા તેના પરિવારને રાખો. જે જગ્યા તે પોતાની પાછળ છોડીને ગયા તેની ભરપાઇ કરવી અસંભવ છે. બીજા ટ્વીટમાં પૂજા ભટ્ટે ફરાઝ ખાનની તસવીર શેર કરતા લખ્યું- ફરાઝ ખાન, મે 1970 નવેમ્બર 2020. તમારો સંગીન સમય અને સ્થાનની સાથે હંમેશા યાત્રા કરતા રહો. થોડાક અઠવાડિયા પહેલા ફરાઝ ખાનના ભાઇ ફહમાન ખાને તેની ખરાબ તબિયતની જાણકારી આપતા આર્થિક મદદ માંગી હતી. ફહમાન ખાનની અપીલ બાદ અભિનેતા સલમાન ખાન મદદ માટે આગળ આવ્યો અને તેને ઇલાજનો ખર્ચ ઉઠાવવામાં મદદ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

Embed widget