શોધખોળ કરો

પ્રવાસીઓ મદદ માટે આગળ આવ્યો સોનુ સૂદ, હજારો મજૂરોને ઘરે મોકલવા માટે ગોઠવી આપી બસો

એક્ટરે સોનુ સૂદે પ્રવાસી મજૂરોને પોતાના ઘરે પહોંચાડવા માટે યુપી સરકાર પાસેથી સ્પેશ્યલ પરમીશન લીધી છે

મુંબઇઃ દેશભરમાં લૉકડાઉનના કારણે આખા દેશમાં મોટાભાગના ધંધા-રોજગાર બંધ છે, અને જેના કારણે રોજિંદા મજૂરોની હાલત ખરાબ થઇ ગઇ છે, તેઓ આ પરિસ્થિતિમાં પોતાના વતન વાપસી માટે મદદ માંગી રહ્યાં છે, કેટલાય લોકો પગપાળા, સાયકલ અને રિક્શામાં પોતાના ઘરે જઇ રહ્યાં છે, આ કફોડી હાલતનુ દ્રશ્ય જોઇને હવે એક્ટર સોનુ સૂદે મદદ માટે આગળ આવ્યો છે. એક્ટરે સોનુ સૂદે પ્રવાસી મજૂરોને પોતાના ઘરે પહોંચાડવા માટે યુપી સરકાર પાસેથી સ્પેશ્યલ પરમીશન લીધી છે. એટલુ જ નહીં, સોનુ સૂદે મહારાષ્ટ્રમાંથી કર્ણાટકના ગુલબર્ગ જનારા મજૂરોને બસ સેવા માટે આયોજન કર્યુ છે, તેને કહ્યું કે લૉકડાઉન દરમિયાન પોતાના ઘરે પરત ના જઇ શકનારા મજૂરોની દુર્દશા જોઇને દુઃખી થયો છે, અને તેને બસ સેવા ગોઠવી આપી છે. તેને એક નિવેદનમાં કહ્યું કે, આ મારા માટે એક ખુબજ ભાવનાત્મક યાત્રા રહી છે, ઘરોથી દુર રસ્તાં પર ચાલનારા આ મજૂરોને જોઇને મને દુઃખ થાય છે. અભિનેતાએ કહ્યું કે, જ્યાં સુધી અંતિમ મજૂરો પોતાના ઘરે, અને પ્રિયજનોને નથી મળતો ત્યાં સુધી હુ મજૂરોને ઘરે મોકલવા માટે મદદ કરતો રહીશ. આ મારા દિલથી ખુબ નજીક છે.
ખાસ વાત છે કે, અભિનેતા સોનુ સૂદની મદદ દ્વારા અત્યાર સુધી વડાલાથી લખનઉ, દરદોઇ, પ્રતાપગઢ, અને સિદ્ધાર્થનગર સહિત ઉત્તરપ્રદેશના જુદાજુદા વિસ્તારો માટે બસો રવાના થઇ છે. આ ઉપરાંત અહીંથી ઝારખંડ અને બિહારના કેટલાય જિલ્લાઓ માટે એક્ટરની મદદથી કેટલીય બસો જઇ ચૂકી છે. પ્રવાસીઓ મદદ માટે આગળ આવ્યો સોનુ સૂદ, હજારો મજૂરોને ઘરે મોકલવા માટે ગોઠવી આપી બસો

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget