શોધખોળ કરો

ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ

ગુજરાત પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતી બોર્ડે  બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની ભરતી પ્રક્રિયાનું ફાઈનલ પરિણામ જાહેર કર્યું છે.

Gujarat PSI Recruitment Final Result: ગુજરાત પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતી બોર્ડે  બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની ભરતી પ્રક્રિયાનું ફાઈનલ પરિણામ જાહેર કર્યું છે. આ પરિણામમાં  કુલ 472 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. 

જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત કુલ 472 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં આખરી પરિણામમાં કુલ 472 ઉમેદવારોનું સિલેક્શન થયું છે અને 95 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. 2025ના રોજ બિન હથિયારી PSIની 472 જગ્યા માટે ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 4 લાખ 60 હજારથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. 

13 એપ્રિલ,  કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. જેમાંથી ક્વોલિફાઈડ થયેલા 49,269 ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવ્યા હતા. નિયમોને આધીન કુલ 1025 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી, 2025 દરમિયાન બોલાવવામાં આવ્યા હતા. જે બાદ  23 ફેબ્રુઆરી પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષામાં પાસ-નાપાસ ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યું હતું.

ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ

આ પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટરની ખાલી જગ્યાઓ ધ્યાને લઇ મેરીટ મજુબ પસંદગી યાદી તૈયાર કરતી વખતે બે કે તેથી વધારે ઉમેદવારોના સમાન ગણુ હોય ત્યારે નીચે મુજબની કાર્યવાહી કરવામાાં આવેલ
છે.

(A) તેવા કિસ્સાામાં ઉમેદવારોની જન્મ તારીખ ધ્યાને લેવામાાં આવેલ છે, જન્મ તારીખ પ્રમાણે વધુ ઉંમરવાળા ઉમેદવારને પ્રથમ પસંદગી આ૫વામાાં આવેલ છે.

(B) જો ગુણ અને જન્મ તારીખ બંને સમાન હોય ત્યારે ઉમેદવારોની ઉંચાઇ ધ્યાને લેવામાં આવેલ છે, જે ઉમેદવારની ઉંચાઇ વધુ છે તે ઉમેદવારને પ્રથમ પસંદગી  આપવામાં આવેલ છે. 

પો.સ.ઇ. કેડરના પરીક્ષા નિયમો મુજબ 1025 ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ કુલ-472 ઉમેદવારોની આખરી પસંદગી યાદી (Final Selection List) તથા 95 ઉમેદવારોની પ્રતિક્ષા યાદી (Waiting List) ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર આજે તા.5.3.2026ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget